ઘણા લોકોમાં આપણે જોયું છે કે શરીરની બહાર અને અંદર ચરબીની ગાંઠો જોવા મળે છે આ ચરબીની ગાંઠોની કોઈ ચોક્ક્સ દવા નથી. તેનો ઘરેલુ ઉપચાર દ્રારા દૂર કરી શકાય છે અથવા ડોક્ટર ની સલાહ મુજબ તેને ઓપરેશન દ્રારા દૂર કરી શકાય. તેની હાર જોવા મળે છે જો ઓપરેશન દ્રારા એક ગાંઠો દૂર કરવામાં આવે તો બીજી નવી ગાંઠો થાય છે.
જો આ ગાંઠો શરીરના કોઈપણ ભાગમાં એટલે કે હાથ,પગ વગેરે જગ્યાએ હોય તો ચાલે પરંતુ મગજ,કરોડરજ્જુ અને ભૂષણમાં હોય તો તે ખતરનાક સાબિત થાય છે. જેના લીધે શરીરને પણ નુકશાન થાય છે અને લાંબા ગાળે મોટી બીમારીમાં પરિણમે છે. જો કોઈપણ વ્યક્તિ ને આવી ગાંઠો હોય તો તેનો ઘરે ઉપચાર કરવો જોઇએ અને તેનું નિરાકરણ લાવવું જોઈએ.
વાતાવરણમાં પલટો થવાને કારણે ચરબીની ગાંઠોમાં દુખાવો થાય છે અને દરેક ના જીવનનો આનંદ છીનવી લે છે. આ દુખાવાને કારણે મન ત્યાં જ રહે છે અને કોઈ કામ કરવું ગમતું નથી. આ ગાંઠો ને દૂર કરવા ઘરેલુ ઉપચાર દ્રારા તેને દૂર કરીશું.
ચરબીની ગાંઠો દૂર કરવાના ઘરેલુ ઉપચાર:-
આંબા હળદરના ચૂર્ણ માં દિવેલ મિક્સ કરીને ગાંઠ પર 3 મિનિટ સુધી હળવા હાથે માલિશ કરી તેને 4 કલાક સુધી રહેવા દેવાથી ચરબીની ગાંઠો દૂર થાય છે. શરીરની અંદર રહેલી ગાંઠોને દૂર કરવા માટે અળસી અને સૂકી મેથીના દાણા ને અલગ-અલગ ગરમ કરી તેનુ ચૂર્ણ બનાવો પછી એક કપ પાણી ને ઉકારી અડધું થાય પછી તેમાં મરી અને લવિંગનું ચૂર્ણ અને સિંધારું મીઠું નાખી જમ્યા ના 20 મિનિટ પહેલા લઇ આવું 3 મહિના સુધી કરવાથી ગાંઠો દૂર થાય છે.
અનુલોમ-વિલોમ અને કસરત કરવાથી પણ ચરબીની ગાંઠો દૂર થાય છે અને જે લોકોમાં ઝેરી પદાર્થો બહાર નથી નીકળતા તેવા લોકોમાં પણ ચરબી ની ગાંઠો જોવા મળે છે. આવા લોકો એ ભોજનમાં ત્રીજા ભાગનું સલાટ ખાવું જોઈએ જેથી વધારાના દ્રવ્યો બહાર નિકળી જાય છે અને લાંબે ગાળે ગાંઠો પણ ઓગળી જાય છે.
તાજો ભેંસ નો પોદળો લાવી જે જગ્યાએ ગાંઠ છે ત્યાં 1 ઇંચ જેટલુ પડ બનાવી આખી રાત સુધી રહેવા દેવું એવું 1 મહિના સુધી કરવાથી ગાંઠ ઓગાળી જાય છે. અજમો અને ખારેક ને રોજ સવારે તમને અનુકૂળ હોય તેટલી ખાવાથી થોડા ટાઈમ પછી આ ગાંઠ મટી જાય છે.
જે લોકોને આખા શરીરમાં ચરબીની ગાંઠો હોય તેવા લોકો એ લીલા ગુગળ ને લાવી તેને એક કપ જેટલા પાણી માં ઉકારી પછી તેને પીવાથી ગાંઠો મટી જાય છે એવું સતત 2 મહિના સુધી કરવાથી બધીજ ગાંઠો ઓગાળી જાય છે. વધારે પ્રમાણમાં ફ્રુટનું સેવન કરવાથી લાંબા સમય બાદ ગાંઠો ઓગળી જાય છે અને એકદમ સ્વસ્થ બની જવાય છે.
જે લોકોને શરીરમાં ગાંઠો હોય તેવા વ્યક્તિ એ ઉપવાસ કરવા જોઈએ જેના કારણે શરીર વધારાની ચરબીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આવી ગાંઠો થોડા દિવસોમાં દૂર કરી શકાય છે.
👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તલ નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…