આયુર્વેદ

યુરિક એસિડની માત્રા વધારે હોય તો બસ આટલુ જ કરો.

આપણું શરીર એ વિટામિન,ખનીજતત્વો,પોષકતત્વો વગેરેનું બનેલું છે. શરીરમાં જોવા મળતા વિવિધ જરીયાત ને કારણે શરીર ટકી રહે છે. તેને જીવવા માટે મુખ્યત્વે ખોરાક પર આધારીત હોય છે. તે ઉપરાંત તેના સિવાય હોર્મોન્સ,લોહીની માત્રા, પાણી વગેરે અગત્ય નો ભાગ ભજવે છે. જો શરીરમાં રહેલા જરૂરિયાત પ્રમાણે પોષક તત્વો વગેરે પૂરતી માત્રા માં હોય તો શરીર તંદુરસ્ત રહે છે.

જ્યારે પણ શરીરમાં કોઈ પણ ની ઉણપ સર્જાય ત્યારે હોર્મોન્સ માં બદલાવ આવે છે જેના કારણે શરીરમાં કોઈ રોગ ઉત્તપન્ન થાય છે. જો આવુ ન થાય તે માટે પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. પરંતુ કોઈ કારણસર શરીરમાં હોર્મોન્સ અનિયમિત બને ત્યારે કોઈ ખામી સર્જાય છે તો મિત્રો આવી એક શરીરમાં યુરિક એસિડની વધુ માત્રા થવાથી શુ થાય તેના વિશે
આજે આપણે જોઈશું.

શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાને કારણે હાથપગના તળીયે ટાંકણી ખૂંચતી હોય તેવું લાગે છે અને હાથપગ ની આંગળીઓ અને સાંધામાં સોજા આવી જાય છે. તે કોઇપણ ઉંમર ની વ્યક્તિને થઈ શકે છે આવું થાય ત્યારે ટોઇલેટમાં બેસવા ઉઠવામાં પણ ખૂબ તકલીફ પડે છે.

જો શરીરમાં યુરિક એસિડ વધારે હોવાથી તેનો ઉપાય છે જેના કારણે તેની માત્રા ઘટાડી શકાય છે.
100 ગ્રામ આખા જઉં ,100 ગ્રામ સાટોરી અને 100 ગ્રામ ગોખરુ પાઉડર લેવો. હવે એક ગ્લાસ પાણી માં ત્રણેય માંથી એક-એક ચમચી નાખી 6 કલાક પછી હલાવી દેવાનું છે. છ થી વધારે કલાક ન રાખવું.

ત્યારબાદ આ પાણી ને બીજા ગ્લાસ માં ગાળી લેવું. આ નો ઉપયોગ દિવસમાં બે વાર કરવો જોઇએ. તે ગમેતે સમયે પી શકાય છે. આ કરવાથી શરીરમાંથી વિરોધી તત્વો બહાર નીકળી જાય છે. આમ ધીરે-ધીરે યુરિક એસિડનું પ્રમાણ ઘટતું જાય છે.

આ પાણી પીવાથી શરીરના ગમેતેવા સોજા ઉતરી જાય છે. જે લોકોને પેશાબ રોકાઈ ને આવે છે તેવા લોકો માં ફાયદો થાય છે. જે લોકોમાં જાતીય નબળાઇ જોવા મળે છે તેવા લોકોને પણ ખૂબ ફાયદો કરે છે. આના કારણે પેશાબ વધુ આવે છે અને કિડની સાફ થઇ તેની સમસ્યા દૂર થાય છે.

લીવર પણ તંદુરસ્ત બને છે. જે લોકોને સવારે મોઢા પર સોજા અને આંગળીઓ વાળવામાં તકલીફ થાય છે તેવા લોકોને ખૂબ ફાયદો થાય છે. એડીમાં થતા દુખાવાને દૂર કરી શકાય છે. તે ઉપરાંત જે લોકોમાં ની ત્વચામાં કરચલી વધુ હોય છે તેવા લોકો એ 6 મહિના ઔધી આ પ્રયોગ કરવાથી સ્કિન ટાઇટ થાય છે.

જો શરીરમાં યુરિક એસિડ વધવાની શરૂઆત થાય ત્યારે વા નું પ્રમાણ વધે છે જેના કારણે દુઃખાવા પણ વધે છે. આ પ્રયોગ કરવાથી ઝાડા ,ઉલટી થાય છે તે ઉપરાંત વારંવાર પેશાબ જવું પડે છે. જેના કારણે પિત્ત ઓછો થાય છે અને યુરિક એસિડનું પ્રમાણ ઘટે છે.

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *