અનિંદ્રાની સમસ્યાથી ખૂબ જ કંટાળી ગયા છો તો કરો આ ઘરેલું ઉપાય.

આજના યુગ નો સૌથી મોટો પ્રશ્ન એ ઊંઘ ન આવી એટલે કે અનિંદ્રા.લોકોમાં વધુ પડતી ચિંતા,એકધારું કામ,સતત વિચારો વગેરે ને કારણે અનિંદ્રા નો ભોગ બનેલા માણસો જોવા મળે છે. સતત ગુસ્સો,વારંવાર વાતનું પુનરાવર્તન વગેરે મગજના જ્ઞાનતંતુઓને આરામ આપતું નથી અને સતત વિચારો કર્યા કરે છે જેના કારણે પણ અનિંદ્રા જોવા મળે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અનિંદ્રા થવાનો ઘણા કારણો હોય છે જેવા કે રાતે મોડે સુધી ઉજાગરા કરવા,રાતે સપના આવવા,દિવસે જોકા ખાવાથી, તરસ લાગવાથી,પગમાં ખાલી ચડવી, નસકોરા બોલવા,પેશાબ કરવા જાગવું વગેરે ને કારણે અનિંદ્રા નો ભોગ બની શકાય છે. જ્યારે દિવસ દરમિયાન કામમાં ફેરફાર થાય ત્યારે પણ ઊંઘ આવતી નથી. શરદી,તાવ કે ઉધરસ થવાથી પણ ઊંઘ આવતી નથી.

ઘણીવાર અનિંદ્રા ન આવવાનું કારણ પણ ભોજનમાં ફેરફાર થવાથી ઊંઘ બગડે છે. રાતે ઊંઘતા પહેલા આઇસ્ક્રીમ ના ખાવી જોઈએ જેના કારણે ઉર્જાનું સંચાર વધુ થવાથી ગરમી વધુ ઉત્તપન્ન થાય છે અને ઊંઘ બગડે છે. જે લોકો દારૂનું સેવન કરે છે તેવા લોકોને પણ ઊંઘ આવતી નથી અને તેમની સવાર પણ તાજગી ભરી નથી હોતી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ડાર્ક ચોકલેટ ખાવાથી તેમાં રહેલુ કેફીન તમારી ઊંઘ ને ડિસ્ટર્બ કરી નાખે છે તથા તે હદયને ઝડપથી ધડકાવે છે. રાતે ઊંઘતા પહેલા ભારે ખોરાક લેવો જોઇએ વેજ ફ્રુટ ન લેવા જોઈએ. ઘઉંના લોટની રોટલી અને ખીચડી ખાવી જોઈએ. રાતે સુતા પહેલા ક્યારેય કોફી ન પીવી જોઈએ. જો પીવામાં આવેતો રાતની ઊંઘ બગડે છે.

લોકો અનિંદ્રા અને ચિંતાથી ઊંઘ ન આવતી હોય તો ગોળીઓ ગળે છે જો આવી કેમિકલ ની ગોળી ગળવાથી યાદશક્તિ અને કોઈ દુર્ઘટનાઓ વધી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અનિંદ્રા થી બચવાના ઉપાયો:-

પોઈ નામની વનસ્પતિ ના પાનના ભજીયા બનાવી અને તેના રસ ને દૂધ સાથે લેવાથી ઉંઘવાના 1 કલાક પહેલાં લેવાથી સારી ઉંઘ આવે છે. સુતા પહેલા અડધો કિલોમીટર ઝડપથી ચાલવું અને પાછા વળતા ધીમે ચાલવું જેનાથી ઘસઘસાટ ઊંઘ આવે છે.

કોરા નો વધારે માત્રામાં દસ્ત લેવાથી સારી ઊંઘ આવે છે. કોકમની ચટણી ને પાણી સાથે મિક્સ કરીને તેનું શરબત બનાવી પીવાથી ખૂબ નિંદ્રા આવે છે. વરિયારીના અર્ક ને પાણીમાં મિક્સ કરીને પીવાથી રાતે સારી એવી ઊંઘ આવે છે.

ભેંસ ના દૂધમાં અશ્વગંધા નું ચૂર્ણ મેળવીને લેવાથી અનિંદ્રા દૂર થાય છે. એરંડા ના કુમળા પાનને દૂધમાં વાટીને કપાળ અને કાન પાછળ લગાવાથી સારી ઊંઘ આવે છે. ગંઠોડાના ચૂર્ણ ને ગોળ સાથે ભેરવીને ખાવાથી ઉપર દૂધ પિવાથી ખુબજ લાભ થાય છે.

જાયફળનું ચૂર્ણ લેવાથી પણ ઊંઘ સારી આવે છે અને પગના તળીયે તેલની માલિશ કરવાથી પણ અનિંદ્રા દૂર થાય છે. ખસખસ ને સાકર અને મધ સાથે મિક્સ કરીને ખવતબી અનિંદ્રા દૂર કરી શકાય છે. અરડૂસીનો ઉકારો અથવા અરડૂસીનાં પાનને દૂધમાં ઉકાળી પીવાથી પણ સારી ઊંઘ આવે છે.

ભેંસ ના દૂધ માં ગંઠોડા નાખીને પીવાથી પણ ખૂબ ફાયદો થાય છે. રાતે સુવાના અડધા કલાક પહેલાં દૂધમાં બદામનું તેલ નાખીને પીવાથી સારી ઊંઘ આવે છે. દૂધમાં હળદર અને ઘી નાખીને પીવાથી અનિંદ્રા પણ દૂર થાય છે.

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તલ નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…

Leave a Comment