આદુના છે ગજબના ફાયદાઓ. ફાયદા એટલા બધા છે કે તમે ગણતા રહી જશો..

આ લેખમાં મિત્રો તમને જણાવીશું કે આદુ ના જાદુઈ ફાયદા વિશે. આદુ નો ઉપયોગ માત્ર ચામાં જ નહીં પરંતુ અનેક રીતે તેનો ઉપયોગ જોવા મળે છે. આયુર્વેદ માં તેના ઘણા ફાયદા બતાવવામાં આવ્યા છે.શિયાળામાં આદુ નો ભરપૂર પ્રમાણ માં ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉનાળામાં પણ ઉપયોગ કરવાથી બીમારીઓ દૂર રહે છે. બારેમાસ તે ઓ ઉપયોગ કરી શકાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આદુમાં સર્વત્ર ગુણો રહેલા હોય છે. દરેકના ઘરમાં ફરજીયાત આદુ જોવા મળે છે. તેના અનેક ગુણો છે પરંતુ આપણે તેના વિશે ઓછું જાણતા હોઈએ છીએ. આદુનો પાક બનાવીબે પણ ખાઈ શકાય છે જે રોગો સામે રક્ષણ આપે છે. તેને સૂકવીને સૂંઠ બનાવવામાં આવે છે જેનો શિયામાં ગરમ મસાલા અને મેથીપાક માં ઉપયોગ કરવામાં આવે છે.

આદુના અનેક ફાયદાઓ:-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આદુ એ પાચન માટે ખુબજ ઉપયોગી છે જે સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખે છે. આદુમાં કોપર,ઝીંક,મેગ્નેશિયમ, કેલ્શિયમ,આયન તથા અન્ય મિનરલ્સ પણ આવેલા હોય છે. તે મલ ને બહાર ધકેલવામાં,તીખું ,વાયુ તથા કફ અને ઉધરસ ને દૂર કરનારું છે. તે ભૂખ લગાડનાર અને હદયને તંદુરસ્ત રાખનારું છે

શરદી,ઉધરસ,કફ,સોજા અને શ્વાસ ને મટાડનારું છે. તે કબજિયાત ,ગળાના રોગો,ઉલટી અને ઉબકા માં રાહત આપનારું છે. શિયાળામાં તેનો મુખ્ય ઉપયોગ આદમપાક બનાવવામાં થાય છે તથા લીંબુ અને મીઠું નાખીને અથાણું પણ બનાવી શકાય છે. જે લોકોને ઉલટી અને ઉબકા આવતા હોય તેવા લોકોએ આદુના રસમાં લીંબુ નાખી 2-2 કલાકે પીવાથી માટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોને કાયમ માટે દુખાવા રહેતા હોય તેવા લોકોએ આદુ ને ખાવાથી અને તેનો લેપ કરવાથી દુખાવા મટે છે અને શરીરને આરામ મળે છે. સૂકા આદુ કે તેના પાઉડર ને ફાકવાથી સાંધાના દુખાવા
મટે છે. માસિક ધર્મ દરમિયાન કેટલીક મહિલાઓ ને દુખાવો થાય છે આમ તેમાં રાહત મેળવવા આદુ વાળી ચા નું સેવન ખૂબ ફાયદો કરે છે.

તે શરદી,તાવ અને ઉધરસ માટે ખૂબ જાણીતો પ્રયોગ છે. તે ગરમ હોવાથી શરીરમાથી પરસેવો બહાર કાઢે છે અને તાપમાન જાળવી રાખે છે તે નાકમાંથી આવતા પાણી સામે રક્ષણ આપે છે. આદુ,મધ અને તુલસીના પાનવાળી ચા પીવાથી ફાયદો કરે છે. હૃદયના રોગોને દૂર રાખે છે તેનાથી હદય સંબધી કોઈપણ બીમારીઓ થતી નથી તેથી ડાયટમાં તેનો ઉપયોગ કરવો જોઈએ.

તે હદયની કાર્યક્ષમતામાં વધારો કરે છે તથા આદુ અને પાણી મિક્સ કરીને પીવાથી હદય ની ધીમી ગતિને આરામ મળે છે. તે ગેસ,એસિડીટી વગેરેને દૂર કરવામાં મદદ કરે છે. તેમજ માં પાચનનમાં સુધારો કરે છે. જે લોકોને મોર્નિંગ થિકનેસ નો પ્રોબ્લેમ હોય તેને સવારે ભુખ્યા પેટે આદુનો કટકો ખાવાથી આ સમસ્યા દૂર થાય છે તે ગર્ભવતી મહિલાઓ માં જોવા મળે છે.

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તલ નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…..

Leave a Comment