રોજ એક ચમચી લો આ વસ્તુ ને બનાવો તમારા આંતરડા કાચ જેવા. કબજિયાતનો દુશ્મન.

મિત્રો હાલના સમયમાં લોકો ખરાબ ભોજન શૈલીના કારણે પેટને લગતી અનેક બીમારીઓનો શિકાર બને છે ભાગદોડવાળી જિંદગી ના લીધે વ્યક્તિ બહારનું ભોજન ખાતા હોય છે તીખું, તળેલું અને બહારના ભોજન ખાવાથી પેટને લગતી અનેક બીમારીઓ થતી હોય છે મિત્રો આજે અમે તમને આ લેખમાં આંતરડા કાચ જેવા સાફ કરવા માટે ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છીએ. … Read more

દરરોજ સવારે ઊઠીને બે ચમચી આ ખાસ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં જરાય રોગ નહીં રહે, દરેક વ્યક્તિએ ઉપયોગ કરવા જેવી ટિપ્સ

પ્રાચીન સમયથી હરડેને અમૃત સમાન માનવામાં આવે છે. તેની પાછળનું કારણ તેમાં રહેલા ઔષધીય ગુણો છે. તેના સેવન માત્રથી તમે કફ, વાત, પિત્ત જેવી બીમારીઓને દૂર કરી શકો છો. આ સાથે જો તમને લાંબા સમયથી ખાંસીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો પણ તમે તેને હરડે ના ઉપાય દ્વારા દૂર કરી શકો છો. આવી … Read more

તમારા ઘરે કોઈને ઝાડા થાય તો આટલું કરજો. દવાખાને નહીં જવું પડે.

મિત્રો હાલના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ બીમારીથી પીડાઈ રહ્યો છે વ્યસ્ત જીવનશૈલી અને ભાગદોડવાળી જિંદગી થી આજનો માનવી તેના સ્વાસ્થ્યની કાળજી રાખી શકતો નથી સાથે જ અનિયમિત ખોરાકના સેવન થી પણ માનવી અનેક બીમારીઓનો ભોગ બને છે, મિત્રો આજના આ લેખમાં એવી જ એક બીમારી ઝાડા વિશે આપણે વાત કરીશું. મિત્રો હાલના સમયમાં ડાયરિયા … Read more

રોજ આ રીતે એક ચમચી અજમા નું સેવન બનાવી નાખશે તમારું પાચનતંત્ર લોખંડ જેવું. ગમે તેવો ખોરાક પચી જશે.

મિત્રો હાલના સમયમાં ભાગદોડવાળી જિંદગીમાં અને ખાણીપીણીના કારણે ઘણા લોકોને પાચનતંત્રને લગતી બીમારીઓનો સામનો કરવો પડે છે મિત્રો વ્યસ્ત કાર્યક્રમને લીધે આજનો માનવી ખાણીપીણીમાં ધ્યાન રાખી શકતો નથી અને તેના લીધે અનેક પ્રકારની બીમારીનો શિકાર બને છે. આજનો માનવી બહાર નો ખોરાક ખાવાનો ખૂબ જ શોખીન હોય છે જેથી કરીને બહાર નું તીખું અને તળેલું … Read more

છાતીમાં જામી ગયેલા કફને દૂર કરવાથી લઈને ઓક્સિજન લેવલમાં વધારો કરવા માટે એકદમ કારગર છે આ રામબાણ ઉપાય, જાણો તમે પણ…

ભારત દેશના અનિયમિત વાતાવરણ ને લીધે ઘણા લોકો કફ જેવી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. આ સાથે ઉનાળા અને શિયાળામાં કફનો પ્રકોપ માં વધારો થાય છે. જેના લીધે કફની સાથે સાથે બીજી ઘણી બીમારીઓ પણ વ્યક્તિને ઘેરી લે છે. આવામાં જો તમે આવી બીમારીઓથી ઘેરાઈ ગયા છો તો આજે અમે તમને છાતીમાં જામી ગયેલા કફને … Read more

આ ઘરેલુ ઉપાયથી ખતરનાક ફંગસને પણ રોકી શકાય છે, કોઈને ગભરાવવાની જરૂર નથી.

જ્યારે વ્યક્તિને કોરોના વાયરસ થાય છે ત્યારે તેને ઓક્સિજન માસ્ક પહેરવામાં આવે છે. આ સાથે તેને વેન્ટીલેટર પર રાખવામાં આવે છે. જેના લીધે તેને બીજી એક બીમારી થાય છે, જેને મ્યુકોરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવી રહી છે. આ રોગના ઘણા કેસો દિવસે દિવસે સામે આવી રહ્યા છે. આ રોગ ખૂબ જોખમી હોવાની સાથે સાથે તેનો ઉપચાર … Read more

ગેસ, એસિડિટી, ખાટા ઓડકાર અને છાતીમાં બળતરાનો 100 ટકા અસરકારક ઉપાય.

મિત્રો હાલના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ નાની બીમારીથી પીડાતા હોય છે આ સમયમાં ખોરાકની અનિયમિતતા અને ભાગદોડવાળી જિંદગી થી વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બનતા હોય છે મિત્રો આજના લેખમાં અમે તમને એવી જ કેટલીક બીમારીઓ નાઘરગથ્થુ ઉપચાર વિશે આજના આ લેખમાં આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કેટલાક ઉપાયો જણાવવા ના છીએ. મિત્રો ગેસ, એસીડીટી અને … Read more

સદાય યુવાન રહેવું ગમતું હોય તો આ આયુર્વેદાચાર્યે બતાવેલ અસરકારક ઉપાય કરજો.

મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદનો એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે ઉપાય કરવાથી તમે સદાય યુવાન રહેશો. મિત્રો આજની ભાગદોડવાળી જિંદગીમાં અને ખૂબ જ તણાવ વાળી જિંદગી માં લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ બેદરકાર રહેતા હોય છે, અને સાથે જ હાલના સમયની ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણી કરણી ના કારણે … Read more

કોરોનથી તમારું અને તમારા પરિવારનું જીવન સુરક્ષિત રાખવું હોય તો ખાલી આ 2 ઉપાય કરજો. 100 ટકા અસરકારક ઉપાય.

મિત્રો આજના આ લેખમાં અમે તમને તમારા પરિવારને કોરોનાની મહામારી માંથી સુરક્ષિત કઈ રીતે રાખી શકો તેના માટે આજના આ લેખમાં અમે તમને એવા બે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આ બંને ઉપાય કરીને તમે અને તમારા પરિવારને સુરક્ષિત રાખી શકો છો.

મિત્રો ઘણી વાર વાતાવરણ બદલાવાના કારણે અમુક એવા કેટલાક વાઇરસ આપણા શરીરને અસર કરતાં હોય છે. અને પરિણામે આપણે એવી કેટલીક ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે. અને આ કોરોના જેવી બીમારી પણ આપણા પર હાવી થઈ જતી હોય છે.

મિત્રો આપણા શરીરમાં wbc નું પ્રમાણ ઓછું હોવાના કારણે આવી વાયરલ પ્રકારની બીમારીઓ પણ વધુ અસર કરતી હોય છે. એટલા માટે જ આપણા શરીરમાં wbc નું પ્રમાણ વધુ માત્રામાં હોય તેથી જ આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધારે હશે. અને આપણા શરીરમાં જેટલી રોગપ્રતિકારક શક્તિ વધારે હશે,

એટલું જ આપણે આ વાઇરલ બીમારી સામે રક્ષણ મેળવી શકીશું. અને આપણે સુરક્ષિત રહી શકીશું. મિત્રો આપણું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું હોય અને ઓક્સિજન લેવલને કંટ્રોલ કરવા માટે આપણે આ ઉપાય કરવો જોઈએ. મિત્રો આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ આપણે એક ચમચી અજમો લેવાનો છે.

અને આની સાથે આપણે ૭ થી ૮ નંગ જેટલા લવિંગ લઈશું. ત્યારબાદ આ બંને વસ્તુ ને ગેસ પર એક મિનિટ ધીમી આંચે શેકીશું. મિત્રો અજમાના ખૂબ જ બધા ફાયદા આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા છે અજમો એક રસોડામાં ઉપયોગ થતો મસાલો જ નથી પરંતુ અજમા નું મુખ્ય કાર્ય આપણા શરીરની સફાઈ કરવાનું છે.

મિત્રો અજમા ની અંદર એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ભરપૂર માત્રામાં હોય છે. એટલા માટે જ અજમાનું સેવન શરદી અને ખાંસી માં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સાથે જ અજમા ની સુગંધ લેવાથી મગજમાં રહેલા સ્ટ્રેસ દૂર થાય છે.

મિત્રો લવિંગ પણ એક ખૂબ જ ઉપયોગી ઔષધ છે. લવિંગ એક રસોડામાં ઉપયોગ થતો મસાલો તો છે જ પરંતુ સાથે સાથે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. લવિંગનું સેવન કરવાથી વાઇરલ ઇન્ફેક્શન, ગળાનું ઇન્ફેક્શન, શ્વાસ લેવાની પરેશાની,

માથાનો દુખાવો માઈગ્રેન, શરીરમાં બેચેની આ બધી જ બીમારી ઓ માં લવિંગના ખૂબ જ મોટા ઉપયોગો છે. સાથે જ લવિંગને ઔષધિઓનો રાજા પણ કહેવામાં આવે છે લવિંગમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટીસેપ્ટિક જેવા ગુણો રહેલા છે. લવિંગમાં બધા જ પ્રકારના મિનરલ્સ અને તત્વો રહેલા હોય છે જે આપણા શરીરમાં સુગર લેવલ ને કંટ્રોલ કરે છે.

મિત્રો ત્યારબાદ આ બંને વસ્તુ શેકાઈ ગયા પછી એક પ્લેટમાં કાઢી લેવાનું છે. ત્યારબાદ આ લવિંગ અને અજમો ઠંડુ પડે એટલે એક પાતળા કાપડ માં મૂકી દેવાનું છે. ત્યારબાદ ઓક્સિજન લેવલ ને વધુ બેલેન્સ કરવા માટે આ કાપડમાં કપૂરની નાની ચાર ઘોટી નાખીશું. ત્યારબાદ આ બધી વસ્તુ ને મિક્સ કરીને,

એક પોટલી બનાવી લેવાની છે. અને આ પોટલીને તમારે સમય અંતરે સૂંઘતા રહેવાનું છે. મિત્રો આ ઉપાય કરવાથી આપણું ઓક્સિજન લેવલ ઘટતું હોય તો તે બેલેન્સ થશે. અને સાથે શરદી-ખાંસી દૂર થઈ જશે. હવે મિત્રો આપણે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એક ઉપાય કરીશું. મિત્રો આ ઉપાય કરવા માટે ગેસ પર એક તપેલી મૂકીને,

તેમાં એક ગ્લાસ જેટલું પાણી નવશેકું ગરમ કરવાનું છે. મિત્રો પાણી હૂંફાળું થઈ જાય એટલે તેને એક ગ્લાસમાં કાઢી લેવાનું છે મિત્રો ત્યારબાદ તેમા એક ચપટી સૂંઠ ઉમેરવાની છે. સૂંઠ ના અનેક ફાયદાઓ આયુર્વેદમાં જણાવેલા છે. ત્યારબાદ એક ચપટી જેટલી તેમાં હળદર ઉમેરવાની છે,

હળદરના પણ આપણા શરીરમાં ખૂબ જ ફાયદો જોવા મળે છે. મિત્રો આ હુંફાળા પાણી ને નિયમિત રૂપે રોજ સવારે નરણા કોઠે પીવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નો ખૂબ જ વધારો થાય છે અને આપણા શરીરને અનેક વાયરલ બીમારીઓ સામે રક્ષણ મેળવી શકે છે.

અને આ પાણી તમે રાત્રે જમ્યા પછી એક કલાક પછી પણ તમે સેવન કરી શકો છો તેના પણ આપણ ને ખૂબ જ અઢળક ફાયદા જોવા મળી શકે છે. મિત્રો તમે પણ આ બંને ઉપાય નિયમિત રૂપથી કરશો તો તમે અને તમારા પરિવાર ના સભ્યો વાઇરલ બીમારી થી સુરક્ષિત રહી શકશો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Read more

મળી ગયો મ્યુકારમાઇકોસીસનો દેશી અને 100 ટકા અસરકારક ઉપાય.

મિત્રો કોરોનાની ઝપેટમાંથી હજુ નીકળ્યા નથી ત્યાં તો એક નવા જ રોગે માથું ઉચક્યું છે. મિત્રો હાલના સમયમાં કોરોના પછી થતી બીમારી મ્યુકર માયક્રોસિસ હાલના સમયમાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહી છે મિત્રો આજના આ લેખમાં આ બીમારી વિશે અમે કેટલાક ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છીએ જેનાથી આપણને ખૂબ જ ફાયદો થશે. મિત્રો આપણા … Read more