જ્યારે વ્યક્તિને કોરોના વાયરસ થાય છે ત્યારે તેને ઓક્સિજન માસ્ક પહેરવામાં આવે છે. આ સાથે તેને વેન્ટીલેટર પર રાખવામાં આવે છે. જેના લીધે તેને બીજી એક બીમારી થાય છે, જેને મ્યુકોરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવી રહી છે. આ રોગના ઘણા કેસો દિવસે દિવસે સામે આવી રહ્યા છે.
આ રોગ ખૂબ જોખમી હોવાની સાથે સાથે તેનો ઉપચાર પણ બહુ ઝેરી છે. જેના લીધે લોકો તાહિમામ થઈ ગયા છે. જોકે તમને જણાવી દઈએ કે આ રોગનો ઉપચાર આર્યુવેદમાં વર્ણવવામાં આવેલ છે. જેને અપનાવીને તમે આ રોગને આરામથી હરાવી શકો છો. આવી સ્થિતિમાં આજે અમે તમને ઘણા આર્યુવેદિક નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ રોગની ઘાતક અસરને દૂર કરવા માટે હળદર, અજમો તથા લીમડો , સુંઠ જેવી ઘરેલુ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને આ બીમારીને શરીરમાં ફેલાતા અટકાવી શકાય છે. તમને જણાવી દઈએ કે હળદર તથા અજમાનો નાસ લઈને મ્યુકોરમાઈસીસ ફંગસને રોકી શકાય છે.
આ સિવાય ગરમ પાણીમાં હળદર, સુંઠ, કડવા લીમડાના પાન મિક્સ કરીને અડધો કપ પાણી રહી જાય ત્યાં સુધી ગરમ કરો. ત્યારબાદ જ્યારે તે થોડુંક પીવાલાયક એટલે નવશેકું થાય ત્યારે તેને પીવાથી ફૂગને રોકી શકાય છે.
બીજા ઉપાયની વાત કરીએ તો હળદર, સુંઠ, કડવા લીમડાના પાન થોડાક પાણીમાં લઈને મિક્સ કરી લો. હવે તેને ગેસ પર ગરમ કરવા મૂકો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ગરમ થવા દો અને પછી થોડુંક નવશેકું થતા તેની સેવન કરો. તેનાથી તમે આસાનીથી આ રોગને દૂર કરી શકો છો.
જો તમે દરરોજ યોગ્ય માત્રામાં પાણી વડે કોગળા કરો છો તો પણ આ ઘાતક બીમારી દૂર કરી શકાય છે. આનાથી તમારી શ્વાસ નળી, ગળા અને પેશીઓમાં જો આ ફંગસ હોય તો તે દૂર થઈ જાય છે. આ રોગમાં ફાયદો કરે છે.
આ સિવાય જો તમે ઉકરડાની કે ખેતરની કે કુંડાવાળી જે બાંધકામ વાળી જમીનના સંપર્કમાં આવવાથી બચો છો એટલે કે શક્ય ત્યાં સુધી સ્વચ્છતાનું પાલન કરો છો તો તમે આસાનીથી આ બીમારી તમને થશે નહીં. આવામાં તમારે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું એકદમ જરૂરી છે.
જો તમે દરરોજ એકના એક માસ્ક નો ઉપયોગ કરો છો તો તમે ઝડપથી આ બીમારીના સંપર્કમાં આવી શકો છો. આવામાં તમારે શક્ય ત્યાં સુધી માસ્ક ને દરરોજ સાફ કરી દેવું જોઈએ. આ સાથે તમારે બહારનું ભોજન ખાવાનું ટાળવું જોઈએ.
જો તમે આ સમય દરમિયાન રસ, શ્રીખંડ જેવી ઠંડી ચીજ વસ્તુઓ ખાવાનું ટાળો છો તો તે સારું રહેશે. તમારે આવા કપળા સમય દરમિયાન દરરોજ બે વખત બ્રશ કરવો જોઈએ, જેના લીધે મોઢું સાફ રહે છે અને ઘણા લોકો ટાળી શકાય છે.
જો તમે આ આર્યુવેદિક ઉપચાર અનુસરો છો તો તમે આસાનીથી મયુકોરમાઈકોસિસ સહિત ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. જો તમને ઉપાય કરવા છતાં ફરક દેખાવા મળતો નથી તો ડોક્ટરની સલાહ લેવાનું ચૂકશો નહીં.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.