છાતીમાં જામી ગયેલા કફને દૂર કરવાથી લઈને ઓક્સિજન લેવલમાં વધારો કરવા માટે એકદમ કારગર છે આ રામબાણ ઉપાય, જાણો તમે પણ…

ભારત દેશના અનિયમિત વાતાવરણ ને લીધે ઘણા લોકો કફ જેવી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. આ સાથે ઉનાળા અને શિયાળામાં કફનો પ્રકોપ માં વધારો થાય છે. જેના લીધે કફની સાથે સાથે બીજી ઘણી બીમારીઓ પણ વ્યક્તિને ઘેરી લે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવામાં જો તમે આવી બીમારીઓથી ઘેરાઈ ગયા છો તો આજે અમે તમને છાતીમાં જામી ગયેલા કફને દુર કરવાના ઉપાય વિશે વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમને નવાઈ લાગી શકે છે.

જો તમે કફની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો નારિયેળ તેલ તમને મદદ કરી શકે છે. જો તમે યોગ્ય રીતે નારિયેળ તેલનો ઉપયોગ કરો છો તો તમને કફની સાથે સાથે સાથે ખાંસીની સમસ્યા પણ દૂર થઈ જાય છે. આવામાં તમને જણાવી દઈએ કે નારિયેળ તેલથી બમણા ફાયદા મેળવવા માટે તેના નાસ લેવા જોઈએ અથવા તેમાં બામ નાખીને તેની સુંગંધ લેવી જોઈએ. જેનાથી તમને ઝડપથી પરિણામ જોવા મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે છાતીમાં જામ થઇ ગયેલા કફને બહાર કાઢવાના ઘણા પ્રયત્ન કરી લીધા છે અને તો પણ સફળતા મળતી નથી તો તમે સ્ટીમ બાથ પણ લઈ શકો છો. જેનાથી તમને આસાનીથી રાહત મળી જશે.

આ સાથે સ્ટિમ બાથ લેવાથી કફને લીધે થયેલો માથાનો દુઃખાવો પણ દૂર થઈ જશે. જો તમે દરરોજ સ્ટીમ બાથ લો છો તો ફેફસામાં જામી ગયેલ કચરો પણ કફની સાથે બહાર આવે છે

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે સૂકી હવા વ્યક્તિના શ્વાસ દ્વારા ફેફસામાં જાય છે ત્યારે કફની સમસ્યા વધુ રહે છે. આવામાં તમારે હ્યુંમીડીફાયરનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે રાતે સૂતી વખતે આ શરુ કરી દો છો તો તે હવાને ગરમ બનાવી રાખે છે. જેના લીધે ફેફસામાં કચરો ભેગો થતો નથી અને કફની સમસ્યા પણ દૂર થાય છે.

ફેફસાની સફાઈ કરવા માટે ગરમ પાણીનું પોતું પણ મોઢા પર રાખી શકાય છે. જેનાથી તમને ઝડપથી પરિણામ જોવા મળશે. જો તમે કપડું મોઢા પર રાખો છો તો તેની અસર નાક અને ગળા પર થાય છે. જેના લીધે ફેફસામાં જામી ગયેલા કફ બહાર આવે છે અને ફેફસાં એકદમ સાફ થઈ જાય છે. આ દેશી ઉપાય તમને ઝડપથી પરિણામ આપશે.

તમે આવી પરિસ્થિતિમાં નાકના સ્પ્રેનનો પણ ઉપયોગ કરી શકો છો. આવામાં જો તમે જરૂર પડે નાકના સ્પ્રેનનો ઉપયોગ કરશો તો છાતીમાં જામી ગયેલ કફની સાથે સાથે ઉધરસ, સાઇનસ, માથાનો દુઃખાવો જેવી બિમારીઓ દૂર કરી શકે છે. ટુંકમાં કહીએ તો નાકનો સ્પ્રેન એલરજી સબંધિત રોગોમાં રાહત આપે છે અને તમે ખુલ્લો શ્વાસ લઈ શકો છો.

જો તમે રસોડામાં રહેલી ઔષધિઓ ની મદદથી કફની સમસ્યા દૂર કરવા માંગો છો તો સૌથી પહેલા થોડુંક પાણી લઈને તેમાં 25થી30 કાળા મરી ઉમેરો. હવે તેને ગરમ કરવા માટે મૂકો, જ્યારે પાણી અડધું બળી જાય ત્યારે તેને નીચે ઉતારી લો. હવે તેમાં થોડુંક મધ ઉમેરો. જેના પછી તેનું સવારે અને સાંજે દરરોજ સેવન કરો. આનું તમને ઝડપી પરિણામ જોવા મળશે અને તેને આસાનીથી ઘણી બીમારીઓથી રાહત મેળવી શકશો. આ બધા સાથે કફથી ઝડપથી દૂર થઈ જશે.

આદુ પણ કફની અને ફેફસાની સફાઈ માટે રામબાણ માનવામાં આવે છે. આ માટે સૌથી પહેલા આદુના નાના નાના ટુકડા કરી લેવા જોઈએ અને તેનો રસ કાઢવો જોઈએ. ત્યારબાદ સવારે અને સાંજે તેનું સેવન કરવાથી તમને ફેફસાની સફાઈની સાથે સાથે કફની સમસ્યા પણ દૂર થઈ જશે. જોકે ધ્યાનમાં રાખો કે તેનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment