આયુર્વેદ

મળી ગયો મ્યુકારમાઇકોસીસનો દેશી અને 100 ટકા અસરકારક ઉપાય.

મિત્રો કોરોનાની ઝપેટમાંથી હજુ નીકળ્યા નથી ત્યાં તો એક નવા જ રોગે માથું ઉચક્યું છે. મિત્રો હાલના સમયમાં કોરોના પછી થતી બીમારી મ્યુકર માયક્રોસિસ હાલના સમયમાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહી છે મિત્રો આજના આ લેખમાં આ બીમારી વિશે અમે કેટલાક ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છીએ જેનાથી આપણને ખૂબ જ ફાયદો થશે.

મિત્રો આપણા શરીરનું એક મીનરલ્સ તેને કોપર તાંબુ કહેવામાં આવે છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે. મિત્રો આપણા આયુર્વેદ ક્ષેત્રમાં અને ધાર્મિક ક્ષેત્રમાં તાંબાનો ખૂબ જ ઉપયોગ થાય છે. મિત્રો આપણે રાત્રે તાંબાના લોટામાં પાણી રાખીને સવારે વાસી મોઢે પીએ છીએ. તેના આપણ ને ગજબના ફાયદા મળે છે જેનાથી ઘણા બધા રોગોનો નાશ થાય છે.

મિત્રો જૂના જમાનામાં તાંબાના બેડામાં રાખેલું જ પાણી પીવામાં આવતું હતું. મિત્રો આયુર્વેદમાં પણ તાંબા માં રહેલું પાણી પીવાથી અનેક ફાયદા થાય છે તેવું જણાવ્યુ છે. મિત્રો હાલના સમયમાં કોરોના પછી એક બીમારી એ તેનું રૂપ બતાવે છે જેનું નામ છે મ્યુકર માઇક્રોસીસ. જે ફંગસ ઇન્ફેકશન થી થતો રોગ છે અને તેને બ્લેક ફંગસ પણ કહેવામાં આવે છે.

મિત્રો નિષ્ણાતોના કહેવા પ્રમાણે કોરોના ની સારવાર માં સ્ટીરોઈડ નો ઉપયોગ કરવાથી તેની સાઇડ ઇફેક્ટ થી આ રોગ થાય છે. જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય છે તેમને પણ કોરોના મટી ગયા પછી આ રોગ થવાની શક્યતા રહેલી છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર કોપર ફંગસ નો નાશ કરવામાં ખૂબ જ ઉપયોગી એલિમેન્ટ સાબિત થાય છે.

મિત્રો દરેક વ્યક્તિને તેના શરીરને ફિટ રાખવા માટે કોપર ની જરૂર પડતી હોય છે. મિત્રો આ રોગથી બચવા માટે નિયમિત રૂપે તાંબામાં રાખેલું પાણી પીવાનું શરૂ કરી દેજો જેનાથી ફંગલ ઇન્ફેક્શન સામે ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે. મિત્રો કોપર એન્ટિફંગલ હોવાથી તે આ બીમારીમાં ખૂબ જ કારગત સાબિત થઈ શકે છે.

 

મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મગના દાણા જેટલી તામ્ર ભસ્મ લેવાની છે જે બજારમાં આસાનીથી મળી રહે છે. ત્યારબાદ સવારે ચા નાસ્તો કર્યા પછી એક ચમચી ઘી અથવા મધમાં તામ્ર ભસ્મ મિક્સ કરીને નિયમિત રૂપે તેનુ સેવન કરો. મિત્રો આ ઉપાય કર્યાના એક કલાક પહેલાં અને એક કલાક પછી એલોપથી દવાઓનું સેવન ન કરવું જોઈએ.

મિત્રો આ ઉપાય કરવાથી મ્યુકોર માયક્રોસીસ નામ ના રોગ સામે આપણે પૂરતું રક્ષણ મેળવી શકીએ છીએ. મિત્રો આ સાથે તમતમતા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. અને સાથે જ ગરમ પદાર્થોનું સેવન બંધ કરવું જોઈએ. મિત્રો આ તામ્ર ભસ્મ નું તમે નિયમિત રૂપે સેવન કરશો તો,

આ મ્યુકર માયક્રોસીસ નામના રોગને આવતા રોકી શકે અને સાથે જ આપણા શરીરને આ રોગ સામે લડવા માટે પુરતું રક્ષણ મળી રહે. આની સાથે જ મિત્રો તમે પણ આ બીમારીનો શિકાર બન્યા હો તો તાત્કાલિક ધોરણે ડોક્ટરની સલાહ લેવી અને તેની ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દેવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *