આયુર્વેદ

કોરોનથી તમારું અને તમારા પરિવારનું જીવન સુરક્ષિત રાખવું હોય તો ખાલી આ 2 ઉપાય કરજો. 100 ટકા અસરકારક ઉપાય.

મિત્રો આજના આ લેખમાં અમે તમને તમારા પરિવારને કોરોનાની મહામારી માંથી સુરક્ષિત કઈ રીતે રાખી શકો તેના માટે આજના આ લેખમાં અમે તમને એવા બે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આ બંને ઉપાય કરીને તમે અને તમારા પરિવારને સુરક્ષિત રાખી શકો છો.

મિત્રો ઘણી વાર વાતાવરણ બદલાવાના કારણે અમુક એવા કેટલાક વાઇરસ આપણા શરીરને અસર કરતાં હોય છે. અને પરિણામે આપણે એવી કેટલીક ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે. અને આ કોરોના જેવી બીમારી પણ આપણા પર હાવી થઈ જતી હોય છે.

મિત્રો આપણા શરીરમાં wbc નું પ્રમાણ ઓછું હોવાના કારણે આવી વાયરલ પ્રકારની બીમારીઓ પણ વધુ અસર કરતી હોય છે. એટલા માટે જ આપણા શરીરમાં wbc નું પ્રમાણ વધુ માત્રામાં હોય તેથી જ આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધારે હશે. અને આપણા શરીરમાં જેટલી રોગપ્રતિકારક શક્તિ વધારે હશે,

એટલું જ આપણે આ વાઇરલ બીમારી સામે રક્ષણ મેળવી શકીશું. અને આપણે સુરક્ષિત રહી શકીશું. મિત્રો આપણું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું હોય અને ઓક્સિજન લેવલને કંટ્રોલ કરવા માટે આપણે આ ઉપાય કરવો જોઈએ. મિત્રો આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ આપણે એક ચમચી અજમો લેવાનો છે.

અને આની સાથે આપણે ૭ થી ૮ નંગ જેટલા લવિંગ લઈશું. ત્યારબાદ આ બંને વસ્તુ ને ગેસ પર એક મિનિટ ધીમી આંચે શેકીશું. મિત્રો અજમાના ખૂબ જ બધા ફાયદા આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા છે અજમો એક રસોડામાં ઉપયોગ થતો મસાલો જ નથી પરંતુ અજમા નું મુખ્ય કાર્ય આપણા શરીરની સફાઈ કરવાનું છે.

મિત્રો અજમા ની અંદર એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ભરપૂર માત્રામાં હોય છે. એટલા માટે જ અજમાનું સેવન શરદી અને ખાંસી માં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સાથે જ અજમા ની સુગંધ લેવાથી મગજમાં રહેલા સ્ટ્રેસ દૂર થાય છે.

મિત્રો લવિંગ પણ એક ખૂબ જ ઉપયોગી ઔષધ છે. લવિંગ એક રસોડામાં ઉપયોગ થતો મસાલો તો છે જ પરંતુ સાથે સાથે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. લવિંગનું સેવન કરવાથી વાઇરલ ઇન્ફેક્શન, ગળાનું ઇન્ફેક્શન, શ્વાસ લેવાની પરેશાની,

માથાનો દુખાવો માઈગ્રેન, શરીરમાં બેચેની આ બધી જ બીમારી ઓ માં લવિંગના ખૂબ જ મોટા ઉપયોગો છે. સાથે જ લવિંગને ઔષધિઓનો રાજા પણ કહેવામાં આવે છે લવિંગમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટીસેપ્ટિક જેવા ગુણો રહેલા છે. લવિંગમાં બધા જ પ્રકારના મિનરલ્સ અને તત્વો રહેલા હોય છે જે આપણા શરીરમાં સુગર લેવલ ને કંટ્રોલ કરે છે.

મિત્રો ત્યારબાદ આ બંને વસ્તુ શેકાઈ ગયા પછી એક પ્લેટમાં કાઢી લેવાનું છે. ત્યારબાદ આ લવિંગ અને અજમો ઠંડુ પડે એટલે એક પાતળા કાપડ માં મૂકી દેવાનું છે. ત્યારબાદ ઓક્સિજન લેવલ ને વધુ બેલેન્સ કરવા માટે આ કાપડમાં કપૂરની નાની ચાર ઘોટી નાખીશું. ત્યારબાદ આ બધી વસ્તુ ને મિક્સ કરીને,

એક પોટલી બનાવી લેવાની છે. અને આ પોટલીને તમારે સમય અંતરે સૂંઘતા રહેવાનું છે. મિત્રો આ ઉપાય કરવાથી આપણું ઓક્સિજન લેવલ ઘટતું હોય તો તે બેલેન્સ થશે. અને સાથે શરદી-ખાંસી દૂર થઈ જશે. હવે મિત્રો આપણે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એક ઉપાય કરીશું. મિત્રો આ ઉપાય કરવા માટે ગેસ પર એક તપેલી મૂકીને,

તેમાં એક ગ્લાસ જેટલું પાણી નવશેકું ગરમ કરવાનું છે. મિત્રો પાણી હૂંફાળું થઈ જાય એટલે તેને એક ગ્લાસમાં કાઢી લેવાનું છે મિત્રો ત્યારબાદ તેમા એક ચપટી સૂંઠ ઉમેરવાની છે. સૂંઠ ના અનેક ફાયદાઓ આયુર્વેદમાં જણાવેલા છે. ત્યારબાદ એક ચપટી જેટલી તેમાં હળદર ઉમેરવાની છે,

હળદરના પણ આપણા શરીરમાં ખૂબ જ ફાયદો જોવા મળે છે. મિત્રો આ હુંફાળા પાણી ને નિયમિત રૂપે રોજ સવારે નરણા કોઠે પીવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નો ખૂબ જ વધારો થાય છે અને આપણા શરીરને અનેક વાયરલ બીમારીઓ સામે રક્ષણ મેળવી શકે છે.

અને આ પાણી તમે રાત્રે જમ્યા પછી એક કલાક પછી પણ તમે સેવન કરી શકો છો તેના પણ આપણ ને ખૂબ જ અઢળક ફાયદા જોવા મળી શકે છે. મિત્રો તમે પણ આ બંને ઉપાય નિયમિત રૂપથી કરશો તો તમે અને તમારા પરિવાર ના સભ્યો વાઇરલ બીમારી થી સુરક્ષિત રહી શકશો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *