મિત્રો હાલના સમયમાં લોકો ખરાબ ભોજન શૈલીના કારણે પેટને લગતી અનેક બીમારીઓનો શિકાર બને છે ભાગદોડવાળી જિંદગી ના લીધે વ્યક્તિ બહારનું ભોજન ખાતા હોય છે તીખું, તળેલું અને બહારના ભોજન ખાવાથી પેટને લગતી અનેક બીમારીઓ થતી હોય છે
મિત્રો આજે અમે તમને આ લેખમાં આંતરડા કાચ જેવા સાફ કરવા માટે ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છીએ. મિત્રો આયુર્વેદમાં એવું કહેવામાં આવે છે કે જેનું પેટ બગડ્યું તેનું ઠેઠ બગડ્યુ. અને જેનું પેટ સાફ તેના બધા જ રોગો માફ. મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઘરગથ્થુ ઉપાય બતાવીશું,
જેના કારણે આપણા શરીરમાં જમા થયેલો વધારા નો ટોક્સિન એટલે કે વર્ષો જૂનો કચરો જડમૂળમાંથી સાફ થઈ જશે. અને આંતરડા કાચ જેવા સાફ થઈ જશે. મિત્રો પાચનની સમસ્યા ને લગતી આયુર્વેદિક દવા વિશે આજના આ લેખમાં વાત કરીશું.
મિત્રો આ આયુર્વેદિક ઉપચાર કરવા માટે આપણે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓ ની જરૂર છે જે વસ્તુ આપણ ને આસાનીથી મળી રહેશે. મિત્રો આ ઉપાય કરવા માટે આપણે સૌ પ્રથમ વરીયાળી, અજમો, જીરુ અને સંચળ મીઠું લેવાનું છે. ત્યારબાદ બે ચમચી જીરૂ અને બે ચમચી અજમા ને ગેસ ઉપર ધીમી આંચે શેકી લેવાનો છે.
ત્યારબાદ એક ચમચી વરિયાળી અને અડધી ચમચી સંચળ મીઠું તેને મિક્સ કરી મિક્સરમાં પાવડર બનાવી દેવાનો છે. મિત્રો આ ચૂર્ણનું સેવન દિવસમાં એક વાર જમ્યા પછી એક કલાક પછી તેનું સેવન કરવાનું છે, તો એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધી ચમચી ચૂર્ણ ઉમેરી તેને દિવસમાં એકવાર સેવન કરવાનું છે,
મિત્રો આ ઉપાય કરવાથી આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ ખૂબ જ મજબૂત બનશે. મિત્રો કબજિયાત ને લગતી બીમારી માં આ ઉપાય નિયમિત રૂપે કરવામાં આવે તો આપણું પેટ સાફ રહેશે. મિત્રો આ આયુર્વેદિક ઉપાય જમ્યા પછી દિવસમાં એક વાર કરવામાં આવેલ તો પેટને લગતી દરેક સમસ્યામાંથી સહકાર મળે છે,
ખાસ કરીને ડાયાબિટીસ અને ડાયઝેશનની સમસ્યામાં ખૂબ જ રાહત મળે છે. મિત્રો આ ઉપાય દસ દિવસ કરવાથી તમારા પેટમાં રહેલો કચરો સાફ થઈ જશે. અને સાથે જ નાના અને મોટા આંતરડામાં રહેલો કચરો ખેંચી ખેંચીને બહાર નીકળી જશે.
મિત્રો આ આયુર્વેદિક ઉપાય નિયમિત રૂપે કરવામાં આવે તો આપણા આંતરડા કાચ જેવા સાફ થઈ જશે અને પેટને લગતી દરેક બીમારીઓ માંથી પણ છુટકારો મળશે અને સાથે જ આ આયુર્વેદિક ઉપાય કરવાથી આપણા શરીરમાં કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળશે નહીં.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.