કોરોના કાળમાં ફેફસાંને મજબૂત બનાવી રાખવા માટે ફેફસાં પર લગાવી દો આ ખાસ પ્રકારનો લેપ, ઝડપથી મળશે પરિણામ….

હાલમાં કોરોના વાયરસને લીધે લોકો ફેફસાં સાથે સંબધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકોના ફેફસાં મજબૂત નથી, તેઓને બહુ જલદી કોરોના થઇ રહ્યો છે. આવામાં આપણે એવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જે ફેફસાંને શક્તિ આપી શકે, કારણ કે જો તમારા ફેંફસા મજબૂત હશે તો તમે બહુ જલદી કોરોના વાયરસ ની ઝપેટમાં આવી શકતા નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ફેફસાં ને મજબૂત રાખવા માટે તમારા રસોડામાં રહેલી એક ચીજ વસ્તુ તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. હા, અમે વાત કરી રહ્યા છીએ હળદર વિશે… જો તમે હળદરનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરશો તો તમે આસાનીથી ફેફસાંને મજબૂત બનાવી શકશો. જોકે તમારે તેનો ઉપયોગ કરવાની રીત વિશે જાણવું જોઈએ.

આર્યુવેદમાં હળદર માંથી બનાવેલ એક પેસ્ટને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ કરીને તમે આસાનીથી રાહત મેળવી શકો છો. આ પેસ્ટ લગાવવા માત્રથી તમે કફ, ફેફસાંમાં દુઃખાવો, ન્યૂમોનિયા જેવી બીમારીઓથી રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સાથે ફેફસાં પણ મજબૂત થાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ પેસ્ટ કેવી રીતે બનાવી શકાય અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

સામગ્રી :-
અડધી ચમચી કાચી હળદર
પાંચથી છ લસણની કળીઓ
આદુનો એક ટુકડો
અડધી ડુંગળી

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બનાવવાની રીત :-
આ માટે સૌથી પહેલા કાચી હળદરને ગ્રાઇન્ડ કરીને પાવડર સ્વરૂપ બનાવી લો. ત્યારબાદ તેમાં આદુ, લસણ અને ડુંગળી મિક્સ કરી લો. જેનાથી તે એક પેસ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જશે. ત્યારબાદ તેને છાતી પર લગાવી દો અને સુતરાઉ કાપડ તેને ફરતે બાંધી લો. આને એક કલાક માટે રહેવા દો અને પછી તેને ધોઈ લો. આવું થોડાક દિવસ કરવાથી તમારા ફેફસાં મજબૂત થશે અને કફ પણ જામશે નહીં.

ફેફસાં મજબૂત કરવાની અન્ય રીતો :-

1. આ માટે સૌથી પહેલા થોડીક હળદર અને દૂધ લો. ત્યારબાદ દૂધને થોડુંક નવશેકું ગરમ કરો અને તેમાં થોડીક હળદર મિક્સ કરી લો. હવે બરાબર હલાવી ને હળદરને દૂધ સાથે એકરસ કરી લો.

જેના પછી તેનું સેવન કરો. આવું કરવાથી તમને ઝડપથી પરિણામ જોવા મળશે અને છાતીમાં જામી ગયેલો કફ અને ખાંસી બંને દૂર થશે.

2. જો તમારી ઈચ્છા હોય તો તમે હળદર ના દૂધ ને બદલે પાણી પણ પી શકો છો. આ માટે સૌથી પહેલા થોડુંક પાણી લઈને તેને નવશેકું ગરમ કરો. ત્યારબાદ તેમાં હળદર મિક્સ કરીને તેને એકરસ કરી લો. જેના પછી દરરોજ સવારે તેનું સેવન કરો.

આનાથી તમને હળદર અને દૂધ સમકક્ષ ફાયદા મળશે અને તમે ઝડપથી યોગ્ય પરિણામ શકશો. કારણ કે હળદરમાં એન્ટી તત્વો હોય છે, જે દરેક બીમારી ને દૂર કરવા માટે ઉપયોગી છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment