સવારે કલાકો સુધી નહીં બેસવું પડે ફોન લઈને ટોયલેટમાં, આ કામ કરશો તો 5 મિનિટમાં પેટ આવી જશે સાફ.
મિત્રો જ્યારે પેટ બરાબર સાફ આવતું ન હોય તો કબજિયાતની તકલીફ રહેતી હોય છે. આ સમસ્યા હોય ત્યારે પેટ સાફ આવવામાં સમસ્યા થાય છે અને લોકોને સવારે કલાકો સુધી ટોયલેટમાં પ્રેશર આવે તેની રાહ જોતા બેસવું પડે છે. કબજિયાતની તકલીફમાં આ માત્ર એક સમસ્યા નથી. કબજિયાતના કારણે મળ ત્યાગ એકવારમાં બરાબર ન થાય તો આખો … Read more