આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી જ્યુસ, આંતરડામાં જામેલો જુનો મઢ પણ એકવારમાં કરી દેશે સાફ.

આજ સુધી તમે ઘણી બધી વસ્તુના જ્યુસ નું સેવન કરવાના લાભ વિશે જાણ્યું હશે. પરંતુ આજ સુધી તમે આટલા શક્તિશાળી detox જ્યુસ વિશે જાણ્યું નહીં હોય.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ વસ્તુનું જ્યુસ એટલું શક્તિશાળી છે કે તે શરીરની અંદર જામેલી બધી જ ગંદકીને દૂર કરી શકે છે. આ જ્યુસ મગજથી લઈને શરીરના દરેક અંગને લાભ કરે છે.

નિયમિત રીતે આ જ્યુસનો એક ગ્લાસ રોજ પીવાની શરૂઆત કરશો એટલે તમારા શરીરના રુપ રંગ જ બદલી જશે. શરીરમાં તમે સ્ફૂર્તિ અને તાજગી અનુભવશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

એક જ ગ્લાસ પીવાની સાથે જ શરીરમાં જે વસ્તુ લાભ કરવા લાગે છે તે જ્યુસ છે સફેદ પેઠાનું જ્યુસ. આમ તો આ એક પ્રકારનું શાકભાજી છે જેનો સ્વાદ સામાન્ય હોય છે પરંતુ તેનું જ્યુસ બનાવીને પીવાથી શરીરને અસામાન્ય લાભ થાય છે.

સફેદ પેથામાં વિટામીન b વિટામિન c કેલ્શિયમ સોડિયમ લોહ તત્વ સેલેનીયમ પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આધુનિક સમયમાં લોકોની જીવનશૈલી બેઠાડું થઈ ગઈ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સાથે સાથે આજે આહાર પણ એવો લેવાતો હોય છે જે શરીર માટે લાભકારી નથી તેના કારણે આંતરડામાં ગંદકી જામી જાય છે અને ધીરે ધીરે શરીરમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, પીસીઓડી, સ્થૂળતા જેવી બીમારીઓ થવા લાગે છે.

આ બધી જ બીમારીઓ શરીરમાં ન આવે તે માટે પેઠાનું જ્યુસ પીવાની શરૂઆત કરવી જોઈએ. તેનું જ્યુસ પીવાથી શરીરમાં જામેલી ગંદકી બહાર નીકળી જાય છે.

એક ગ્લાસ જ્યુસ પીવાથી અઠવાડિયામાં જ તમારી ત્વચાની ચમક વધી જશે અને વજન પણ ઘટવા લાગશે.

આ જ્યુસની ખાસ વાત એ છે કે તેનો સ્વાદ કરવો નહીં હોય તે એકદમ ટેસ્ટ વગરનો હશે તેથી તેને તમે સરળતાથી પી શકો છો.

પીઠાનો જ્યુસ બનાવવો હોય તો તેના માટે અઢીસો ગ્રામ પેઠા નો ટુકડો લેવો અને પછી તેની છાલ કાઢી લેવી. ત્યાર પછી તેના નાના નાના ટુકડા કરીને જ્યુસરમાં થોડા થોડા ટુકડા ઉમેરતા જવું અને તેનો રસ કાઢતા જવું.

આ રીતે તમે અઢીસો ગ્રામ પેઠામાંથી એક ગ્લાસ જ્યુસ તૈયાર કરી શકો છો. પેઠાનો ક્રશ થઈ જાય પછી તેને કપડાં વડે ગાડી લેવું. આ રસ કાઢો એટલે તાજું જ તેને પી લેવો જોઈએ. 15 મિનિટની અંદર જ રસને પી લેવો જોઈએ.

પેઠા નો જ્યુસ બાળકોને પણ પીવડાવી શકાય છે પરંતુ તેમાં અડધું નાળિયેરનું પાણી પણ ઉમેરી દેવું. રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ જ્યુસ પી લીધા પછી બે કલાક સુધી કંઈ પણ ખાવું જોઈએ નહીં.

આ રીતે તેનું સેવન કરશો એટલે શરીર ડિટોક્ષ થવા લાગશે અને શરીરમાં ગયેલા જે રીતે તત્વો શરીરમાંથી નીકળવા લાગશે. આ જ્યુસ કોઈપણ ઋતુમાં પી શકાય છે.

Leave a Comment