આંખના નંબર ઉતારવા માટે નહીં કરાવવું પડે ઓપરેશન, આ દેશી ઈલાજ કરવાથી થોડા જ સમયમાં દૂર થઈ જશે ચશ્મા.

મિત્રો આપણા શરીરનું દરેક અંગ ખૂબ જ મહત્વનું છે પરંતુ આંખને શરીરનું રતન કહેવામાં આવે છે. કારણ કે તે ખૂબ જ નાજુક હોય છે અને જો આંખ ન હોય તો દુનિયા અંધકારમય થઈ જાય છે. આંખ દ્વારા જ આપણે સુંદર સૃષ્ટિ જોઈ શકીએ છીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો આંખને જરા પણ તકલીફ પડે તો ખૂબ જ પીડા થાય છે. પરંતુ આજના સમયમાં ટેકનોલોજીના ઉપયોગના કારણે મોટાભાગના લોકોને નાની ઉંમરમાં જ વધારે નંબરના ચશ્મા આવી જતા હોય છે.

આંખ આ રીતે નબળી પડી જાય તો તેનો ઉપાય કરવો પણ જરૂરી છે. જે લોકોને આંખના નંબર વધી જાય છે તેમને પાછળથી પસ્તાવો થાય છે. કારણ કે વધારે નંબરના ચશ્મા પહેરવા કોઈને ગમતા નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે હવે તો આંખના નંબર ઉતારવા માટે સર્જરી પણ થાય છે. પરંતુ આ સર્જરી નો ખર્ચ દરેક વ્યક્તિ ઉઠાવી શકે તેવી હોતી નથી. તેથી આજે તમને ચશ્મા ના નંબર ઉતારે તેવો દેશી ઈલાજ જણાવીએ.

આ ઈલાજ કરવાથી આંખના નંબર ઝડપથી ઉતરે છે અને જો નંબર ન હોય તો આવતા પણ નથી. આંખના નંબર ઉતારવા હોય કે આંખનું તેજ વધારવું હોય તો વરિયાળી અને બદામ ખૂબ જ ઉપયોગી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેના માટે એક ચમચી વરિયાળી અને બે બદામને અડધી ચમચી ખાંડ સાથે વાટી લેવી. આ મિશ્રણને હૂંફાળા ગરમ દૂધમાં ઉમેરીને તેનું સેવન કરવું. તેનાથી આંખના નંબર ઉતરે છે અને આંખનું તેજ વધે છે.

આમળાનું સેવન કરવું પણ આંખ માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા વિટામિન સી થી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. જ્યારે શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે તો તેની અસર આંખ ઉપર પણ થાય છે.

આંખના નંબર ઉતારવા હોય તો તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવું પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના માટે રોજ રાતે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખવું અને સવારે જાગો એટલે આ પાણીનું સેવન કરવું. તેનાથી આંખના નંબર આવતા નથી.

ત્રિફળા પાવડર પણ આંખના નંબર ઉતારે છે અને તેજ વધારે છે. ત્રિફળા આમળા બહેડા અને હરડેના મિશ્રણથી બને છે.

આંખના રક્ષણ માટે ૧૦૦ ગ્રામ ત્રિફળા પાવડરમાં 100 ગ્રામ ખાંડ મિક્સ કરવી અને પછી દૂધ અથવા તો મધની સાથે તેનું સેવન કરવું. તેનાથી આંખના નંબરની સમસ્યાથી બચી શકાય છે.

જીરુ અને ખાંડ પણ ઉત્તમ છે. કારણ કે તેમાં એવા તત્વો હોય છે જે આંખનું રક્ષણ કરે છે. તેના માટે ખાંડ અને જીરું ને સમાન માત્રામાં લઈને તેને વાટી તેનું ઘી સાથે સેવન કરવું. આમ કરવાથી આંખના નંબર ઉતરે છે અને આંખના બીજા રોગ સામે પણ રક્ષણ મળે છે.

Leave a Comment