તમારા ભોજનમાં આ 7 ફળો પૈકી કોઈ એક ફળને શામેલ કરશો તો શરીરમાં ક્યારેય નહિ થાય લોહીની કમી અને બીજા પણ કેટલાય રોગો.
આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું શરીરમાં લોહીની યોગ્ય માત્રા હોવાને લીધે સરખી રીતે ચાલી શકે છે. જો શરીરમાં લોહીની ઉણપ હોય તો એનિમિયા જેવી લોહી સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે. તમને જણાવી દઈએ કે શરીરમાં લોહીની અછત હીમોગ્લોબીનમાં ઉણપ આવવાને લીધે થાય છે. એક રિપોર્ટ અનુસાર સ્ત્રીઓ માટે હિમગ્લોબનીન … Read more