રોજબરોજની સમસ્યાઓ દૂર કરવા માટે ખાઈ લો આ વસ્તુના બે દાણા, 24 કલાકમાં દૂર થઈ જશે કાયમની સમસ્યાઓ.

સામાન્ય રીતે આપણે બધા એલચીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરીએ છીએ. જ્યારે તેને ભોજનમાં ઉમેરવામાં આવે છે ત્યારે સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે. જોકે તમને જણાવી દઈએ કે જેવી રીતે એલચી ભોજનમાં ખૂબ જ ઉપયોગી છે,

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેવી જ રીતે તમે તેનો ઉપયોગ કરીને સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓ પણ દૂર કરી શકો છો. ખાલી શરત એટલી છે કે તમારે તેનો ઉપયોગ કરવાની રીત વિશે જાણવું જોઈએ. આવી સ્થિતિમાં આજે અમે તમને તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ.

ઈલાયચીમાં વિટામિન, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરમાં આવશ્યક પોષક તત્વોની ઉણપ દૂર કરી શકે છે. ઈલાયચીનો ઉપયોગ કરીને હિમોગ્લોબીન ની માત્રામાં વધારો કરી શકાય છે. જેના લીધે શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થાય છે અને થાક, નબળાઈનો અનુભવ થતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને કોલેરા જેવી બીમારીએ પોતાના શિકાર બનાવી દીધા છે તો તમારે એક લીટર પાણીમાં 100 ગ્રામ ઈલાયચી મિક્સ કરી લેવી જોઈએ. તેના પછી આ મિશ્રણને ગરમ કરવા માટે મૂકી દો.

ત્યારબાદ જ્યારે પાણી ચોથા ભાગનું બળી જાય ત્યારે તેને નીચે ઉતરીને ઠંડુ થવા દો અને દિવસ દરમિયાન તેનું સેવન કરો. આનાથી તમારી સમસ્યા દૂર થઈ શકે છે. આ સાથે પાંચથી દસ ટીપાં ઈલાયચીના લેવાથી ઝાડા અને ઉલ્ટી ની સમસ્યા દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારો અવાજ બેસી ગયો છે અથવા ગળામાં ખરાશ ની સમસ્યા છે તો તમારે ભોજનમાં ઈલાયચી શામેલ કરવી જોઈએ. તેનાથી તમારી સમસ્યા દૂર થઈ શકે છે. આ સાથે મોઢાની દુગઁધ દૂર કરવા માટે પણ ઈલાયચી નો ઉપયોગ કરી શકાય છે. ઈલાયચી નો ઉપયોગ કરીને પાચન શક્તિ મજબૂત કરી શકાય છે. જેના લીધે તમને કબજિયાત, એસિડિટી અને કફના રોગો દૂર કરવા માટે કામ કરે છે.

જો તમને અસ્થમા, કફ અને ટીવી જેવી સમસ્યાઓ થઇ ગઈ છે તો તમારે ભોજન માં ઈલાયચી શામેલ કરવી જોઈએ. કારણ કે તેમાં એવા તત્વો હોય છે જે શરીરને ગરમી આપવાનું કામ કરે છે. તેનાથી તમને રાહત મળે છે.

જો તમને મોઢામાં ચાંદા પડી ગયા હોય તો તમારે ઈલાયચી ના પાવડર સાથે સાકર મિક્સ કરીને તેને ચાંદી પર લગાવવું જોઈએ તેનાથી તમને આરામ મળશે. જો તમને હૃદય સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો પણ તમે એલચીનું સેવન કરવું જોઈએ. હૃદયના ધબકારા પરી સારી રીતે ચાલે છે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment