નાની મોટી બીમારીઓ દૂર કરવાથી લઈને આંખની રોશની અને ત્વચાની ચમક વધારવા માટે કામ કરે છે આ ખાસ ડ્રીંક.
મોસંબી એક એવું ફળ છે જે તમને કોઈપણ જગ્યાએ આસાનીથી મળી આવે છે. તેના ખાટા મીઠા સ્વાદને લીધે લોકો તેના જ્યુસનું સેવન કરવાનું ખૂબ પસંદ કરે છે. ખાસ કરીને બીમારી લોકોને મોસંબીનો જ્યુસ પીવડાવવાથી બહુ જલદી આરામ મળે છે. કારણ કે મોસંબીના રસમાં વિટામિન સી મળી આવે છે, જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારીને વિવિધ … Read more