આયુર્વેદ

ખાલી 1 મહિનામાં આ રસોડાની વસ્તુ ઉગાડી દેશે તમારા માથામાં નવા વાળ, કરી જુઓ ઉપાય.

મિત્રો હાલના સમયમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અને ચોમાસાની શરૂઆતમાં વાતાવરણમાં બદલાવ લાવવાથી વ્યક્તિઓ અનેક પ્રકારની બિમારીમાં સપડાય છે. મિત્રો ચોમાસાની ઋતુ ની શરૂઆતના સમયમાં ઘણા લોકોને વાળ ખરવાની સમસ્યા વધુ માત્રામાં રહેતી હોય છે.

તો મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદ શાસ્ત્રમાં જણાવેલ વાળ ખરવાની સમસ્યાનો ઉપાય બતાવા જઈ રહ્યા છીએ. મિત્રો ચોમાસાની ઋતુમાં જ્યારે લોકો સવારે નાહી ને આવે અને માથામાં કાંસકો ફેરવે ત્યારે તેની સાથે ઘણા બધા વાળ ખરતા હોય છે. આનાથી ઘણા લોકોને ડર રહેતો હોય છે કે તેમને ટાલ પડી જશે.

તો મિત્રો આજના આ લેખમાં અમે તમને વાળ ખરવાની સમસ્યા માટે ખૂબ જ ઇફેક્ટિવ અને અસરદાર ઉપાય લઈને આવ્યા છીએ. મિત્રો ખાસ કરીને શરીરમાં પ્રોટીનની કમી થાય ત્યારે વાળ ખરવાની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને સાથે જ અમુક પ્રકારના વિટામિન અને પોષક તત્વોની ઉણપ થી પણ વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે.

મિત્રો તમને કબજિયાતની સમસ્યા હોય તો તેના લીધે પણ વાળ ખરવાની સમસ્યા થતી હોય છે. મિત્રો વધુ માત્રામાં એન્ટિબાયોટિક્સ દવાઓનું સેવન કરવાથી પણ વાળ ખરતા હોય છે. મિત્રો આજે અમે તમને એક આયુર્વેદિક ઉપાય બતાવવાના છીએ આ ઉપાય તમારે સવારે સ્નાન કરતા પહેલા કરવાનો છે.

અને સાથે જ આ ઉપાય કરવાથી તમારા વાળ એકદમ સિલ્કી થઈ જશે અને નિયમિત રૂપે એક અઠવાડિયું આ ઉપાય કરવાથી તમારી વાળ ખરવાની સમસ્યામાં રાહત મળી જશે. અને ખરતા વાળ બંધ થઈ જશે અને સાથે સાથે તમારા વાળના ગ્રોથ માં પણ વધારો થશે.

મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક ચમચી આંબળાનો રસ અને એક ચમચી લીંબુનો રસ લેવાનો છે અને સાથે એક ચમચી એલોવેરાનું જેલ લેવાનું છે. મિત્રો ત્યાર બાદ તમારે આ ત્રણેય વસ્તુ ને બરાબર મિક્સ કરીને તેને સ્નાન કરતા પહેલા માથામાં બરાબર મસાજ કરીને લગાવી દેવાની છે.

મિત્રો આ જેલને તમારે વારમાં પાંચ મિનિટ સુધી મસાજ કરવાની છે. અને ત્યાર બાદ તમારે એક કલાક પછી માથું ધોઈ લેવાનું છે. મિત્રો હાલના સમયમાં બજારમાં ઘણા બધા પ્રકારના શેમ્પૂ મળતા હોય છે.

મિત્રો આ પ્રકારના કેમિકલ યુક્ત શેમ્પૂનો વધારે પડતો ઉપયોગ કરવાથી પણ વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો આ ઉપાય નિયમિત રૂપે કરવાથી વાળ ખરવાની સમસ્યા માથી છુટકારો મેળવી શકાય છે. અને સાથે જ આ ઉપાય કરવાથી તમારા વાળના ગ્રોથમાં વધારો થાય છે.

જો તમે આવી જ માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનો લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ ઉપયોગી માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *