ઘરમાં ઉંદરના ત્રાસથી કાંટાળી ગયા છો? તો માત્ર પાંચ મિનિટ કાઢીને અપનાવો આ ઉપાય, મળી જશે તરત જ રાહત.

દોસ્તો સામાન્ય રીતે ઘરમાં ઉંદરોની હાજરી કોઈપણ વ્યક્તિને પસંદ આવતી નથી. જ્યારે ઘરમાં ઉંદરો હોય છે ત્યારે તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી બની જાય છે. હકીકતમાં જ્યારે ઘરમાં ઉંદરો હોય તો ઘરમાં કોઈપણ વ્યક્તિને ચેપ લાગવાનો ભય રહે છે અને વ્યક્તિ ઘણી વખત તો બીમાર પણ પડી શકે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સિવાય ઘરમાં ઉંદરની હાજરી શુભ માનવામાં આવતી નથી. હા, જ્યારે ઘરમાં ઉંદરો હોય છે ત્યારે તે ફક્ત ઘરને ખરાબ જ કરતા નથી પણ સાથે સાથે ઘરમાં અશુભતા પેદા થાય છે, જેનાથી તમારા માટે ધન સંપત્તિના દ્વાર બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘરમાં ચોખ્ખાઈ રાખવી ખુબ જ જરૂરી છે.

હવે જ્યારે ઉંદરોને પકડવાની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો કેમિકલ યુક્ત દવાઓ લેવાનો વિચાર કરે છે, જે ઉંદરોને તો દૂર કરી નાખે છે પણ તેને ઘરમાં રહેલા બાળકો ની સાથે સાથે અન્ય લોકો થી દૂર રાખવી જોઈએ. કારણ કે આ કેમિકલ યુક્ત વ્યક્તિ માટે જોખમી બની શકે છે. જોકે જો તમે આ બધી બાબતોથી બચવા માંગીને ઉંદરોને ઘરથી દૂર કરવા માંગો છો તો તમારે કેટલાક ઘરેલું ઉપાય અપનાવવા જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હકીકતમાં ઘરેલુ ઉપચાર કરવાથી કોઈ આડઅસર પણ થતી નથી અને ઉંદર પણ આસાનીથી ઘર છોડીને ભાગી જાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા જ કેટલાક ઘરેલુ ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

જો તમે ઉંદરોને ભગાવવા માટે ફુદીના નો ઉપયોગ કરો છો તો તેના કરતાં કોઈ દવા નથી. આ માટે સૌથી પહેલા તમારે રૂનું પૂમડું લઈને તેમાં ફુદીનો મૂકી દેવો જોઈએ અને ત્યારબાદ તેને ઘરના દરેક ખૂણામાં રાખી દેવો જોઈએ. તેનાથી ઉંદર ઘર છોડીને ભાગી જશે. કારણ કે ફુદીનો ની વાસ ઉંદરને બિલકુલ પસંદ આવતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય તમે ફુદીનાના પાનની સાથે સાથે તમે ફૂલનો પણ આશરો લઈ શકો છો. આ માટે ઘરના દરેક ખૂણામાં આ ફૂલ રાખી દો. જેના લીધે ઉંદરને આ ફૂલોની ગંધ બિલકુલ પસંદ આવતી નથી અને તે ઘર છોડીને ચાલ્યા જાય છે.

તમે ઉંદરને દૂર કરવા માટે લાલ મરચાનો પાક ઉપયોગ કરી શકો છો. હકીકતમાં લાલ મરચું જોઈને ઉંદર ભાગી જાય છે. આ સિવાય તમે તજપત્તાનો ઉપયોગ પણ ઉંદર ને ભગાવવા માટે કરી શકો છો.

જો તમે માથાના વાળ કાઢીને જે જગ્યા પર ઉંદર આવતા હોય ત્યાં રાખી દો છો તો તે ઉંદરને બિલકુલ પસંદ આવતા નથી. આ સાથે ઉંદર તેનું સેવન કરીને મૃત્યુ પણ પામી શકે છે.

હવે તમે સમજી ગયા હશો કે ઘરમાંથી ઉંદરને ભગાવવા માટે કયા ઘરેલુ ઉપાય અપનાવવા જોઈએ. જેનાથી તમને કોઈ આડઅસર વિના બહુ જલદી રાહત મળી જશે.

જો તમે આવી જ માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનો લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ ઉપયોગી માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment