જો ટાઈફોઈડ થાય તો ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ. નહીંતો લેવા ના દેવા થઈ પડશે.

મિત્રો ટાઇફોઇડ એક એવી બીમારી છે જે દૂષિત ખોરાક ખાવાથી, દૂષિત પાણી પીવાથી, અને જે વ્યક્તિ ટાઇફોઇડ સંક્રમિત છે તેનો ખોરાક ખાવાથી ફેલાય છે. મિત્રો સામાન્ય રીતે આપણે તાવ આવતો હોય ત્યારે ખૂબ જ પરેશાન થઈએ છીએ. મિત્રો આજના આ લેખમાં અમે તમને ટાઇફોઇડ શું છે,

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેના લક્ષણો કેવા અને તેને ફેલાતો અટકાવવા માટે શું પગલાં લેવા જોઈએ તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

મિત્રો ટાઇફોઇડ એક પ્રકારના બેકટેરિયા સેલ્મેનોલા ટાઇફીકે નામના બેક્ટેરિયા થી ફેલાય છે. ટાઇફોઇડની મુખ્ય અસર દર્દીના આંતરડા ઉપર થાય છે. જેના કારણે તેને આંતરડાનો તાવ પણ કહેવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો ઇન્જેક્શન અને દવાઓ દ્વારા જ ટાઇફોઇડનો સંપૂર્ણ નિકાલ કરી શકાય છે. મિત્રો ટાઇફોઇડની સારવારમાં ડાયટનો પણ એટલો જ મહત્વનો ભાગ રહેલો હોય છે. મિત્રો ટાઇફોઇડ આંતરડા સંબંધિત સમસ્યા છે જેથી કરીને તમે આંતરડાને આરામ ન મળે તે પ્રકારનો ખોરાક ખાશો તો ટાઇફોઇડની સમસ્યામાં વધારો થશે.

મિત્રો ટાઈફોઈડ ના લક્ષણો માં ખૂબ જ વધુ પ્રમાણમાં તાવ આવવો, સતત માથું દુખતું રહેવું, ભૂખ ના લાગે, પેટ ફુલી જવું, ધીમે ધીમે વજન ઓછો થવો, જો તમને પણ આ પ્રકારનાં લક્ષણો જણાય તો તમારે તાત્કાલિક ટાઇફોઇડનો ટેસ્ટ કરાવવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો ટાઇફોઇડ દરમિયાન એ પ્રકારના ખોરાક નો આહાર લેવો જોઈએ જેનાથી આપણા શરીરમાં ઉર્જા અને તાકાત મળી રહે. મિત્રો ટાઈફોઈડ ની બીમારી દરમિયાન તમે બાફેલા બટાકા, ભાત, દૂધ થી બનાવેલી વાનગીઓનું સેવન કરી શકો છો. મિત્રો ટાઇફોઇડ માં પાણીની ખૂબ જ જરૂર પડતી હોય છે તો તેવા સમયે તમારી વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવું જોઈએ જેથી કરીને શરીરમાં કમજોરી ન રહે.

ટાઇફોઇડની બીમારીમાં છાસ, લીંબુપાણી વધુ માત્રામાં સેવન કરવું જોઈએ. અને સાથે સાથે નિયમિત રૂપે ફ્રુટ જ્યુસ નો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને ટાઇફોઇડની બીમારીમાં ડીહાઇડ્રેશનની સમસ્યામાંથી બચી શકાય. મિત્રો ટાઇફોઇડની બીમારીમાં તમારે શરીરને પૂરતી ઉર્જા મળે તેવું અને આસાનીથી ખોરાકનું પાચન થાય તેવા આહારનું સેવન કરવું જોઈએ.

મિત્રો ટાઈફોઈડ ની બીમારી દરમિયાન ફેટ વાળો હાર વધુ માત્રામાં ન લેવો જોઈએ. અને સાથે જ ઓછા તેલ નો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો આ સમય દરમિયાન વધુ પડતા મસાલાવાળા ખોરાકનો ઉપયોગ ન કરવો.

મિત્રો ટાઈફોઈડ ની બીમારી દરમિયાન ફાઇબર યુક્ત ખોરાક નું સેવન ન કરવું જોઈએ. મિત્રો ટાઈફોઈડ ની બીમારી દરમિયાન તમારે ખૂબ જ સાત્ત્વિક અને આસાનીથી પચી જાય તેવા ખોરાકનું સેવન કરવું જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment