પ્રેગ્નેન્સીના 9મા મહિનામાં ભૂલથી પણ ના ખાતા આ વસ્તુ. નહીંતો હેરાન થશો.

મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે ગર્ભાવસ્થા દરમિયાન નવમાં મહિને કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેથી કરીને તમે સ્વસ્થ બાળકને જન્મ આપી શકો. મિત્રો આ સમય દરમિયાન વ્યક્તિ ખૂબ જ રોમાંચિત થઈ જાય છે જે બાળક માટે તમે લાંબા સમય સુધી ઇન્તજાર કર્યો હતો તે આવતા મહિને તમારા ગોદમાં હશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આ સમય દરમિયાન તમારે તમારા ખોરાકમાં એવો ખોરાક લેવો જોઈએ જેથી કરીને તમે એક તંદુરસ્ત બાળકને જન્મ આપી શકો અને નોર્મલ ડિલિવરી થઈ શકે. મિત્રો જેને ગર્ભાવસ્થા નવમો મહિનો આવે છે ત્યારે સ્ત્રીઓને હીમોગ્લોબિનની કમી રહી જાય છે.

ઘણી મહિલાઓને આ સમય દરમ્યાન લોહી ચડાવવાની જરૂર પડતી હોય છે. એટલા માટે મિત્રો તમારે તમારા ખોરાકમાં લોહી વધારવા વાળા ખોરાકનું સેવન કરવું જોઈએ. મિત્રો ગર્ભાવસ્થાના આ સમય દરમિયાન મહિલાઓ નિયમિત રૂપે સૂકી દ્રાક્ષ અને પલાળેલા ચણા નું સેવન કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો ગર્ભાવસ્થાના આ સમય દરમિયાન મહિલાઓએ પાલક અને બીટ ના જ્યૂસનું વધુ પડતું સેવન કરવું જોઈએ જેથી કરીને શરીરમાં ભરપૂર માત્રામાં આયરન મળી રહે. મહિલાઓએ નિયમિત રૂપે ખોરાકમાં લીલા શાકભાજી નું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. મિત્રોની સાથે સાથે લીંબુ પાણીનું નિયમિત રૂપે સેવન કરવાથી શરીરમાં આયર્નની ઉણપ પુરી કરી શકાય છે.

મિત્રો ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન મહિલાઓની શરીરમાં પાણીની કમી ન થવી જોઈએ મિત્રો પાણીની કમીના કારણે બાળકનો જન્મ સમય પહેલા થાય છે અને નાળ સંબંધિત સમસ્યાઓ જોવા મળી શકે છે. મિત્રો ડોક્ટરોના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થાના નવમા મહિના દરમિયાન મહિલાઓએ ત્રણ લીટર જેટલા પાણીનું સેવન કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી જોઈએ. મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ જેતે સમય દરમિયાન બજાર માં જે ફળો મળતા હોય તે ફળોનું સેવન કરવું જોઈએ. મિત્રો ડોક્ટરોના જણાવ્યા અનુસાર સગર્ભા મહિલાએ નિયમિત રૂપે ૫૦૦ થી ૭૦૦ ગ્રામ ફળોનું સેવન કરવું જોઈએ.

મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ એ નિયમિત રીતે સંતુલિત આહાર નો ખોરાક ખાવો જોઈએ જેથી કરીને તે આવનાર બાળકને પણ સ્વસ્થ રાખી શકે અને પોતે પણ સ્વસ્થ રહી શકે. મિત્રો આ સમય દરમિયાન મહિલાઓ એ ખૂબ જ સાત્ત્વિક અને પોષણયુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ. મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ એ તણાવ ન લેવો જોઈએ.

મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ નિયમિત રૂપે પાણીનું સેવન કરવું જોઇએ અને ડોક્ટરના જણાવ્યા અનુસાર નિયમિત રૂપે વ્યાયામ કરવા જોઈએ. મિત્રો આ લેખમાં જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ ઉપર જણાવેલ બાબતો નું ધ્યાન રાખશે તો સ્વસ્થ બાળકને જન્મ આપશે અને પોતે પણ સ્વસ્થ રહેશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment