દરરોજ સાંજે આ દેશી વસ્તુ પાણીમાં નાખીને પીવો, મસમોટી બીમારીઓ થઈ જશે છૂમંતર, કબજિયાત માટે તો છે રામબાણ.

સામાન્ય રીતે કબજિયાત ની સમસ્યા કોઈપણ વ્યક્તિને થઇ શકે છે. જો તમે ભોજનમાં યોગ્ય ધ્યાન રાખતા નથી, તમારી પાચન શક્તિ નબળી પડી ગઈ છે, ટોયલેટ માં તકલીફ પડે છે તો તમને કબજિયાત થવાનો ભય રહે છે. જ્યારે કબજીયાતની સમસ્યા થાય છે ત્યારે વ્યક્તિને મોઢામાં ચાંદા, પેટમાં બળતરાં જેવી તકલીફોનો સામનો કરવો પડે છે. તેનાથી તમારે છૂટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જ્યારે વ્યક્તિ કબજીયાતની સમસ્યાથી પીડિત હોય છે ત્યારે તેના આંતરડામાં ઘણા સમય સુધી મળ સ્ટોર થવા લાગે છે. જેના લીધે તમને વધુ સમસ્યા થવા કહે છે. આ સાથે આ મળ બહાર ના નીકળવાને લીધે આરોગ્ય પણ જોખમમાં મુકાઇ જાય છે. જેના લીધે તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે. આ સાથે તમે જે ભોજન કરો છો તે પણ યોગ્ય રીતે પાચન થઈ શકતું નથી.

તમને કહી દઈએ કે અમે જે દેશી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તે એરંડિયું છે. તેની અંદર રહેલા પોષક તત્વો તમારી મોટાભાગની બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે. આજ ક્રમમાં ગમે કબજિયાત ની સમસ્યા પણ દૂર કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા પાણીને ગરમ કરવાનું રહેશે. હવે તેમાં એરંડિયું તેલ મિક્સ કરો અને રાતે સૂતી વખતે તેનું સેવન કરો. જેનાથી ટોયલેટ ખુલાસાબંધ થઈ જશે અને તમને કબજિયાત ની સમસ્યાથી રાહત મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમારે આ દેશી ઉપાય સપ્તાહમાં બે થી ત્રણ વખત કરવાનો રહેશે. જેનાથી તમને અવશ્ય ફરક દેખાવા મળશે અને તમારી સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે. આ સિવાય બીજી વાત એ યાદ રાખો કે તમારે ભોજન કર્યા બાદ ક્યારેય પાણીનું સેવન કરવું જોઈએ નહીં. કારણ કે જ્યારે તમે પાણીનું સેવન કરો છો તો તેના લીધે ખોરાક પાચન માટે જે અગ્નિ પેદા થઈ હોય છે તે ઠરી જાય છે. જેના લીધે તમને ખોરાક યોગ્ય રીતે પાચન થઈ શકતું નથી.

જો તમે ભોજન કર્યાના 45 મિનિટ બાદ પાણીનું સેવન કરો છો તો તેનાથી તમને ઘણો ફરક દેખાવા મળી જશે. આ સાથે તેનાથી સવારે ટોયલેટ પણ સારી રીતે જઈ શકાશે અને જૂનું સંગ્રહીત મળ પણ બહાર આવી જશે. જેનાથી તમને ભવિષ્યમાં કબજિયાત ની સમસ્યા રહેશે નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment