ખાલી 1 જ મહિનામાં આ 5 પત્તા દૂર કરશે 50 થી વધુ રોગો, એ પણ કાયમ માટે દૂર.

આપણા હિન્દુ ધર્મમાં મોટાભાગના લોકોના ઘરે આંગણે તુલસી અવશ્ય જોવા મળી જાય છે. તુલસી એક એવી ઔષધિ છે, જેનો ઉપયોગ મોટેભાગે ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે. જોકે તમને કહી દઈએ કે તુલસી સ્વસ્થ ની દ્વષ્ટિએ પણ કોઈ દવા કરતા ઓછી નથી. તેના સેવનમાત્રથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હા, જો તમે દરરોજ સવારે ખાલી પેટ તુલસીના પાંચ પત્તા લઈને તેનો ઉકાળો બનાવીને પી લેશો અથવા ચાવીને ખાઈ લેશો તો તમે ઘણી બીમારીઓનો ખાત્મો કરી શકો છો. આ સાથે તેનાથી કોઈ આડઅસર પણ થઈ શકતી નથી. જેના લીધે દરેક વ્યક્તિએ આ ઉપાય અપનાવવો જ જોઈએ. હવે ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કરવાથી કયા રોગો દૂર નાસી જાય છે.

જો તમે સવારે પાણીની અંદર તુલસીનો રસ મિક્સ કરીને સેવન કરો છો તો તમને કિડની સાથે જોડાયેલ બીમારીઓ દૂર થઈ જાય છે. હા, જો તમને પથરીની સમસ્યા, પેશાબ સબંધિત બીમારીઓ વગેરેથી છૂટકારો મેળવવા માટે આ ઉપાય કરવો જ જોઈએ. જોકે યાદ રાખો કે આ ઉપાય સવારે ખાલી પેટ કરવાનો રહેશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજના સમયમાં વાળની સમસ્યા સૌથી વધુ હેરાન કરી રહી છે. કેટલાક લોકો એવા છે કે જેમના વાળ ખરી રહ્યા છે તો કોઈકના વાળ સફેદ થઈ રહ્યા છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા થઇ રહી છે તો તમારે તુલસીનો ઉપાય કરવો જોઈએ.

આ માટે સૌથી પહેલા તુલસી લઈને તેનો પાવડર બનાવી લો અને તેમાં નારિયેળ તેલ બજાર માંથી લાવીને તેના ટીપાં મિક્સ કરી કરવા જોઈએ. ત્યારબાદ તેનાથી માથા પર માલિશ કરવાથી વાળની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારા બાળકને અથવા તમને યાદશક્તિ નબળી પડી જવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે એટલે કે તમને કંઇપણ વસ્તુ ઝડપથી યાદ રહી શકતી નથી અથવા તો તમે બહુ જલદી ભૂલી જાવ છો તો તમારે માખણ સાથે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. જેનાથી તમારી સમસ્યા દૂર થશે.

જો તમારા શરીરમાં થાક, નબળાઈ અને આળસ રહેતી હોય તો પણ તમે તુલસી ને સવારે ખાલી પેટ ઊઠીને હૂંફાળા પાણી સાથે ચાવીને ખાઈ લેવી જોઈએ. આ સિવાય જો તમને હાર્ટ સબંધિત સમસ્યાઓ જેમ કે હાર્ટ એટેક, હાર્ટ દુઃખાવો, નસ બ્લોકેઝ વગેરેનો સામનો કરવો પડી રહ્યો છે તો પણ તમારે સા ઉપાય અપનાવવો જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને હેલધી કોલેસ્ટ્રોલ માં વધારો થાય છે, જેનાથી હૃદય રોગ થઈ શકતો નથી.

જો તમારું વજન વધી ગયું છે અને તમને દરરોજ ચાલવામાં અને બેસવામાં તકલીફ પડી રહી છે. આ સાથે તમને લોકોની સામે શરમ જો સામનો કરવો પડે છે તો તમારે તુલસીનો રસ કાઢીને દહીં સાથે લેવો જોઈએ. તેનાથી તમારી ચરબી ઝડપથી ઓગળી જશે અને શરીરમાં ચરબીના થર પણ જામશે નહી.

જો તમને વાયરલ બીમારીઓ જેમ કે શરદી, ઉધરસ અને કફનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે તુલસીના પાન સાથે મરી મિક્સ કરીને તેનો ઉકાળો બનાવી લેવો જોઈએ અને તેનું સેવન કરવાથી તમને રાહત થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment