સાવ નકામી ગણવામાં આવતી આ વસ્તુ છે પોષક તત્વોનો ખજાનો, ચપટી વગાડતાં દૂર થઈ જાય છે આટલા બધા રોગો.
દોસ્તો લીમડાની છાલનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. લીમડો એક પ્રકાર નું ઝાડ છે જેનો ઉપયોગ ઘણી આયુર્વેદિક ઔષધિઓ બનાવવા માટે કરવામાં આવે છે. લીમડામાં ખૂબ જ ગુણકારી ઔષધિ હોય છે, જેના પાન થી લઈને છાલ સુધી દરેક વસ્તુ રોગોના ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. લીમડાની છાલ માં ઘણા બધા પોષક તત્વ મળી … Read more