જિંદગીભર સ્વસ્થ રહેવા ગાંઠ બાંધીને રાખી લો આ 10 સૂત્રો, બધી જ બીમારીઓ રહેશે સો ફુટ દૂર.

જિંદગીભર સ્વસ્થ રહેવા ગાંઠ બાંધીને રાખી લો આ 10 સૂત્રો, બધી જ બીમારીઓ રહેશે સો ફુટ દૂર.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સામાન્ય રીતે દરેક વ્યક્તિ માટે સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. જ્યારે તમે શારીરિક રીતે એકદમ સક્રિય અને ફિટ હોવ છો ત્યારે તમે દિવસ દરમ્યાન કામ પણ સારી રીતે કરો છો અને તમારો મૂડ પણ સારો રહે છે પરંતુ આજના સમયમાં ખરાબ લાઇફ સ્ટાઇલના કારણે લોકો ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, જેવા રોગો નો શિકાર બની ગયા છે. જેના લીધે તેઓ બહુ જલ્દી મૃત્યુની નજીક પહોંચી જાય છે.

જો તમે જિંદગીભર નિરોગી રહેવા માંગો છો તો તમારે તમારી દિનચર્યામાં કેટલાક બદલાવ કરવાની જરૂર છે. આજકાલ લાઇફ-સ્ટાઇલમાં ઘર અને ઓફિસમાં વધતો તણાવ વ્યક્તિને જલ્દીથી બીમારીઓનો શિકાર બનાવી દે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ટિપ્સ વિશે આપવા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકશો અને જિંદગીભર બીમાર થશો નહીં.

તમારે સવારે ઉઠીને સૂર્યોદય જોવો જોઈએ, જેનાથી તમે જિંદગીભર ખુશ રહી શકો છો. જો તમે સુરજ નીકળી ગયા પછી ઉઠો છો તો તે તમારા સ્વાસ્થ્યને અસર કરે છે તેથી તમારે સવારે વહેલા ઊઠવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે વ્યક્તિ દરરોજ 20થી 30 મિનિટ વોકિંગ કરે છે તેની કેલેરી હંમેશા નિયંત્રણમાં રહે છે અને કોલેસ્ટ્રોલ લેવલ પણ કરવું પડે છે. આ સાથે શરીરમાંથી ખરાબ પદાર્થો પણ બહાર નિકળી જાય છે. તેથી તમારે દિવસ દરમિયાન ત્રણ કિલોમીટર સુધી ચાલવા જવું જોઈએ. આપણા શરીર માટે સંતુલિત આહાર ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

કારણ કે જો ભોજનમાં થોડીક પણ ગરબડ થાય તો તેની સીધી અસર આપણા સ્વાસ્થ્યને પડે છે. જો તમે દિવસ દરમ્યાન ખોટો આહાર ખાવ છો તો તેનાથી વૃદ્ધાવસ્થા મોટાપો બિમારીનો ભય રહે છે તેથી તમારે શક્ય હોય ત્યાં સુધી ઘરેલુ ખાદ્ય પદાર્થો ખાવા જોઈએ.

આયુર્વેદ અનુસાર ભોજન કર્યા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં. જો તમારે બહુ જરૂર હોય તો તમે એક ઘૂંટ પાણી પી શકો છો પરંતુ તેનાથી વધારે પાણી પીવું શરીર માટે હિતાવહ નથી.

આ સાથે દિવસ દરમિયાન યોગ્ય પ્રમાણમાં ચાલવું તમને જીવનભર સ્વસ્થ બનાવી રાખે છે જેનાથી વૃદ્ધાવસ્થા પણ બહુ પાછળથી આવે છે. તેથી તમારે દિવસ દરમિયાન 10000 સ્ટેપ ચાલવાની આદત બનાવી જોઈએ. તેનાથી તમે દિવસ દરમિયાન ઉર્જાવાન મહેસૂસ કરશો અને શરીરમાં થાકનો સામનો કરવો પડશે નહીં.

શરીરની સફાઈ કરવા માટે પહેલાના સમયમાં લોકો વિવિધ પ્રકારના ઉપાય કરતા હતા પરંતુ આજના સમયમાં વ્યસ્ત દિનચર્યાને લીધે લોકો સ્નાન કરવામાં સમય વધારે ફાળવી શકતા નથી,

જેની અસર શરીરની સુંદરતા પર પડે છે. તેથી તમારે દરરોજ સવારે સ્નાન કરવામાં વધારે સમય ફાળવવો જોઈએ અને યોગ્ય પ્રમાણમાં સ્નાન કરવું જોઈએ. આ સાથે પોતાના ગુપ્તાંગોને પણ સફાઇ કરવી જોઇએ.

ભોજનને યોગ્ય પ્રમાણમાં ચાવીને ખાવું અને યોગ્ય સમય પર ભોજન કરવું આપણા શરીરને એનર્જી આપે છે. તેથી તમારે દિવસ દરમિયાન જે પણ ભોજન ખાવ છો તેને હંમેશા ચાવીને ખાઓ ચાવીને ખાવો જોઈએ. જેનાથી તમારું પેટ જલ્દી ભરાઇ જાય છે અને પાચનતંત્ર પણ યોગ્ય રીતે કામ કરે છે.

જ્યારે આપણે મંદિરમાં ઘંટ સાંભળીએ છીએ અથવા મોબાઈલ માં કોઈ ગીત સાંભળીએ છીએ ત્યારે હ્રદય ને શાંતિ મળે છે અને મૂડ પણ સુધરે છે. તેથી તમારે દરરોજ સવારે શાંત જગ્યા પર બેસીને 15 મિનિટ ઓમનું ઉચ્ચારણ કરવું જોઈએ. જેનાથી તમારી જ્ઞાનેન્દ્રિય ખુલી જાય છે અને તમને તાજગીનો અનુભવ થાય છે.

આ સાથે તમારે દિવસ દરમિયાન સાથી 8 કલાકની ઉંઘ લેવી ખૂબ જરૂરી છે. આ સાથે યાદ રાખો કે વધારે ઊંઘ અને બહુ ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.

Leave a Comment