પગમાં આ વસ્તુ લગાવીને કરી લો માલિશ, મસમોટી સમસ્યાઓ થઈ જશે ગાયબ ..

દોસ્તો આજના આ લેખમાં અમે તમને પગના તળિયા પર સરસવનું તેલ લગાવવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ આવ્યા છીએ. તમને જણાવી દઈએ કે સરસવનું તેલ સરસવના બીજ માંથી બહાર કાઢવામાં આવે છે, જેમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. પગના તળિયા પર સરસવનું તેલ લગાવવાથી તમે ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે પણ પગના દુખાવાની સમસ્યા થતી હોય અથવા માનસિક સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય તો પણ તમે આ ઉપાય અનુભવી શકો છો. તો ચાલો આપણે સરસવ તેલનો ઉપયોગ કરવાથી ફાયદા વિશે જાણીએ.

પગમાં સરસવનું તેલ લગાવવાથી તમે થાક દૂર કરી શકો છો. આ સિવાય રાતે દરરોજ પગના તળિયા પર સરસવના તેલની માલીશ કરવામાં આવે તો તમે માનસિક અને શારીરિક રૂપે આરામ મેળવી શકો છે. આ સિવાય પગમાં સરસવના તેલથી માલીશ કરવાથી તમે અનિદ્રાની સમસ્યાથી પણ બચી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હકીકતમાં પગમાં સરસવનું તેલ લગાવવાથી સંચાલન કાર્યમાં સુધારો થાય છે. આ સાથે પગની નસોમાં સારો પ્રભાવ પડે છે અને પગમાં થતો દુખાવાની સમસ્યા દૂર થઈ શકે છે.

પગમાં સરસવનું તેલ લગાવવાથી વજન પણ ઓછું કરી શકાય છે. હકીકતમાં જ્યારે તમે પગ પર સરસવનું તેલ લગાવો છો ત્યારે પેટમાં રહેલા ઝેરી પદાર્થો આપમેળે બહાર નીકળી જાય છે, જેથી જે લોકો મોટા મોટાપો ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ તો આ ઉપાય અજમાવવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

રાતે સુતા પહેલા પગ પર સરસવના તેલથી માલિશ કરવાથી તમે અવસાદની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જે મનને શાંત રાખીને હતાશા દૂર કરવાનું કામ કરે છે. જે લોકો તણાવ અને હતાશા નો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ તો દરરોજ સરસવના તેલથી પગના તળિયા પર માલિશ કરવી જોઈએ.

પગના તળિયા ઉપર સરસવ ના તેલથી માલિશ કરવાથી પગની ત્વચા ખૂબ જ ચમકદાર બની જાય છે. પગની ત્વચાની ખૂબસૂરતી પ્રદાન કરવા માટે પણ આ ઉપાય રામબાણ સાબિત થાય છે.

પગ પર સરસવનું તેલ લગાવવાથી તમારું બ્લડ પ્રેશર પણ હમેશા નિયંત્રણમાં રહે છે. એવું કહેવામાં આવે છે કે પગ પર સરસવના તેલથી માલિશ કરવાથી એક્યુપ્રેશર થેરેપી જેવા પરિણામ મળે છે અને શરીરના બધા જ અંગો ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

પગના નીચે સરસવનું તેલ માલિશ સ્વરૂપે લગાવી દેવામાં આવે તો ઘણા લાભ થાય છે. જો તમારી આંખોની રોશની ઓછી થઇ ગઇ હોય તો તમારે પગના તળિયા પર સરસવના તેલથી માલિશ કરવી જોઈએ. દરરોજ રાતે સૂતા પહેલા આ ઉપાય અજમાવવામાં આવે તો તમે બહુ જલદી આંખો પરના ચશ્મા થી છુટકારો મેળવી શકો છો.

Leave a Comment