થાઈરોઈડ ની સમસ્યાનો કાયમી ઇલાજ માનવામાં આવે છે આ વસ્તુ, 80% લોકોને મળી ગયો છે આરામ.
દોસ્તો થાઈરોઈડ એક એવો રોગ છે, જે કફ, પિત્ત અને વાત દોષને કારણે થાય છે. થાઈરોઈડ જેવી સમસ્યામાં દર્દીના હૃદય, કોલેસ્ટ્રોલ, સ્નાયુઓ અને હાડકાંનું સ્વાસ્થ્ય ખરાબ રીતે પ્રભાવિત થાય છે. વળી થાઈરોઈડની સમસ્યા મુખ્યત્વે શરીરમાં આયોડીનની ઉણપને કારણે પણ ઊભી થાય છે. થાઇરોઇડ એ ગરદનના નીચેના ભાગમાં એક નાની બટરફ્લાય આકારની ગ્રંથિ છે, જે શરીરના … Read more