લોહીની ઊણપ, એસીડીટી દુર કરવી હોય તો પાણીમાં મિક્સ કરીને ખાઈ લેવી આ વસ્તુ.
સ્વાસ્થ સારું રહે તે ખૂબ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય અને તેનું મહત્વ શું છે તે વાત કોરોના કાળમાં સારી રીતે લોકો સમજી ચુક્યા છે. પરંતુ આજના આધુનિક યુગમાં લોકો ઈચ્છે તો પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. લોકો ઘણા પ્રકારની દવા લેવાનું શરુ કરી દે છે. જેથી શરીર નિરોગી રહે અને શરીરમાં શક્તિ … Read more