ફ્રિજની બહાર બરફ ઓગળે એમ ઓગળી જશે વધેલી ચરબી, વધારે વજન અને વાઈરલ રોગોથી મુક્તિ અપાવશે આ વસ્તુ.
મિત્રો આપણે રોજની રસોઈમાં ટામેટા નો ઉપયોગ રોજ થાય છે. ટામેટાનો ઉપયોગ શાક દાળ ઉપરાંત સલાડમાં પણ થાય છે. શિયાળા દરમિયાન લોકો ટામેટાનો સુપ પણ પિતા હોય છે. જોકે માત્ર શિયાળા દરમિયાન જ નહીં પરંતુ બારેમાસ જો તમે ટામેટાનો રસ પીવો છો તો તમને અઢળક લાભ થાય છે. ટામેટાનો જ્યુસ નિયમિત પીવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં … Read more