દોસ્તો આજના સમયમાં લોકોને નાની ઉંમરમાં જ શરીર માં એક કરતાં વધારે રોગ આવી જાય છે. કમરનો દુખાવો, લોહી જાડું થવું, ડાયાબીટીસ, હાર્ટ પ્રોબ્લેમ વગેરે.
આ સમસ્યાઓમાં દવા ખાવાને બદલે તમે ઘરગથ્થુ ઉપચાર કરીને લાભ મેળવી શકો છો. કેટલાક દેશી ઈલાજ એવા હોય છે જેને કરવાથી લાભ થાય છે.
એક નહીં શરીરની અનેક બીમારીઓને દુર કરતો ઈલાજ કરવા માટે તમારે કુમેરકસની જરુર પડશે. તેને દવા તરીકે ઉપયોગ કરવા માટે એક વાસણમાં ગાયનું ઘી ઉમેરી તેને ગરમ કરવું.
તે ગરમ થઈ જાય એટલે તેમાં કુમેરકસ ઉમેરી દેવા. જ્યારે તે બરાબર શેકાઈ જાય ત્યારે તેમાં સાકર ઉમેરી દો. આ મિશ્રણ નવશેકુ હોય ત્યારે તેનું સેવન કરો.
આ મિશ્રણ લેવાથી શરીર ઊર્જાવાન રહે છે. શરીરમાં જણાતો થાક દુર થાય છે અને શરીરમાં શક્તિ વધે છે. ઉપર જણાવ્યા મુજબ તૈયાર કરેલા મિશ્રણને દુધમાં ઉમેરીને લેવાનું છે. આ દૂધ પીવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ દુર થાય છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. જેનાથી હાર્ટ પ્રોબ્લેમ થવાનું જોખમ દુર થાય છે.
જે લોકોને લોહી જાડુ થતુ હોય તેમના માટે આ દવા ઉત્તમ છે. આ દૂધ નિયમિત રીતે પીવાથી લોહી પાતળુ કરવાની દવા ખાવી પડતી નથી. તેનાથી રક્ત પાતળુ રહે છે અને શરીરમાં રક્તપરિભ્રમણ પણ સુધરે છે. આ દૂધ પીવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
આ મિશ્રણવાળુ દુધ પીવાથી રક્ત શુદ્ધ અને પાતળુ થાય છે જેના કારણે રક્ત સંબંધિત સમસ્યા રહેતી નથી. આ દૂધ એનિમિયાને પણ મટાડે છે. આ દૂધ રાત્રે પીવાથી સારી ઊઁઘ આવે છે.
જે લોકોને ડાયાબીટીસ હોય તેમના માટે આ દૂધ બેસ્ટ છે. આ દૂધનું સેવન કરવાથી શરીરમાં ઈન્સ્યુલીન વધે છે. અને ગ્લુકોઝ કંટ્રોલમાં આવે છે. તેથી આ દૂધ ડાયાબીટીસના દર્દીઓને રાહત આપે છે.
જો કમરનો દુખાવો હોય તો પણ આ દૂધ લઈ શકાય છે. તેનાથી સાંધા, કમર, હાડકાના દુખાવા મટે છે. વળી તેનાથી શરીરમાં કેલ્શિયમની ઊણપ પણ દુર થાય છે. તેનાથી હાડકા મજબૂત થાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.