વાળ બની જશે ચમકદાર અને હ્રદય રોગ ભાગી જશે દૂર, ખાલી કરી લો આ વસ્તુનો ઉપયોગ.
ડુંગળીનો વપરાશ તો બધા કરતાં જ હોય છે. ભોજનને તો તે સ્વાદિષ્ટ બનાવે જ છે સાથે સાથે વાળ એ હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે. આજકાલ મોટી મોટી કંપની પણ ડુંગળીની ઘણી બ્યુટી પ્રોડક્ટ બનાવતા થયા છે. ડુંગળીની સાથે ડુંગળીની છાલ પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આ છાલ તમે વાળ પર અને સ્કીન પર … Read more