મધમાં આ પાવડરને મિક્ષ કરીને ચાટી લ્યો, શરીરના સોજા એક દિવસમાં ઊભી પૂંછડીએ ભાગશે.
દોસ્તો અશ્વગંધા એક આયુર્વેદિક ઔષધિ છે, તેથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય મધ સાથે અશ્વગંધા પાવડરનું સેવન કર્યું છે? જો નહીં, તો આજથી જ કરવાનું શરૂ કરી દો. કારણ કે મધ સાથે અશ્વગંધા પાવડરનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. અશ્વગંધા સાથે મધમાં ઔષધીય ગુણો … Read more