આયુર્વેદ

રોજ સવારે એક ગ્લાસ આ જ્યુસ પીવાથી 15 જ દિવસમાં વજન આવશે કંટ્રોલમાં.

વધારે વજન એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. નાની ઉંમરના બાળકોનું વજન પણ ખૂબ જ વધી જતું હોય છે.

એકવાર વજન વધી જાય પછી તેને કંટ્રોલમાં કરવું સરળ નથી. તેથી વજન વધે કે તુરંત જ તેના માટે ઉપાય શરૂ કરી દેવા જોઈએ.

તમે દૈનિક દિનચર્યા માં કેટલાક ફેરફાર કરીને અને નિયમિત રીતે કસરત કરીને પણ વજનને નિયંત્રિત કરી શકો છો. આ સિવાય ભોજનમાં સુગર યુક્ત આહાર તાળી અને પ્રોટીનયુક્ત આહાર લેવાથી વજનને કંટ્રોલમાં કરી શકાય છે.

વધતા વજનને કંટ્રોલમાં રાખવા માટે તમે રોજ એક ગ્લાસ આ જ્યુસ પણ પી શકો છો. આ ફળનો જ્યુસ પીવાથી પણ વજન ઘટે છે. સાથે જ પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે. વજન ઘટાડવા માટે અનાનસ ખૂબ જ ઉપયોગી છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર અનાનસના જ્યુસમાં તજનો પાવડર ઉમેરીને પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ મિશ્રણમાં તમે લીંબુનો રસ ઉમેરીને પણ પી શકો છો.

એક અનાનસમાં 42 કેલરી હોય છે અને ૪ ટકા કાર્બોહાઇડ્રેટ શરીરને મળે છે. અને ના શું જ્યુસ પીવાથી ચયાપચય એક્ટિવ થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *