આ નાના દાણા દરરોજ ખાઈ લેવાથી 22થી વધારે રોગોનો થઈ જાય છે નાશ.

મિત્રો આપણે વ્રત ઉપાસવાસમાં રાજગરા થી બનેલી અનેક વાનગીઓનું સેવન કરતા હોઈએ છીએ. રાજગરો એક એવી વસ્તુ છે જેનું સેવન કરવાથી અનેક રોગો દૂર થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો રાજગરાના દાણાને રામ દાણા કહેવાય છે તેનું મોટું બજારમાં ડીસામાં આવેલું છે. મિત્રો રાજગરાના કુદરતી સ્ટીટોઇડ ભરપૂર પ્રમાણમાં રહેલું છે. મિત્રો તેના સિવાય રાજગરા માં પ્રોટીન વિટામિન સી વિટામિન કે આયન મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ એન્ટિઓક્સિડન્ટ રહેલું છે.

મિત્રો રાજગરામાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. તે પચવામાં ખૂબ જ હલકો છે તે જલ્દીથી પચી જાય છે. મિત્રો રાજગરો પચવામાં જલ્દી પચી જાય છે. તેનું સેવન કરવાથી જલ્દીથી ભૂખ પણ લાગતી નથી. તે વજન ઓછું કરવામાં પણ ખૂબ જ ફાયદોકારક સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો રાજગરો ખાવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે રાજગરાનું સેવન કરવું જોઈએ તેનાથી ખૂબ જ ફાયદો મળે છે. શરીરમાં વધુ કોલેસ્ટ્રોલ અટકાવે છે. રાજગરો કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે. મગજ અને લીવર માટે રાજગરો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

મિત્રો રાજગરો નું નિયમિત સેવન કરવાથી આંખોની રોશની માં ફાયદો થાય છે અને તમારા હાથ પગ અને તમારી શરીરમાં શક્તિનો અનુભવ થાય છે. મિત્રો શરીરમાં થતી અનેક નાની મોટી સમસ્યાઓ જેવી કે હરસ મસા ખરજવું વગેરે સમસ્યાઓમાં પણ રાજગરો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો રાજગરાનું સેવન કરવાથી શરીરમાં વધતી ઉંમરની અટકાવે છે. શરીરમાં વાના કારણે નસો ખુલવાની સમસ્યા હોય તો તેવા સમયમાં રાજગરાનો સેવન કરવાથી ખૂબ જ ફાયદો મળે છે.

મિત્રો શરીરમાં રહેલા અનેક પ્રકારના વાળને દૂર કરે છે જેવા કે સંધિવા ગઠિયાવા અને ચામડીના રોગોને પણ દૂર કરવામાં રાજગરો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો રાજગરો શરીરમાં મેટાબોલિઝમને સુધારવામાં મદદ કરે છે.

મિત્રો રાજગરાનું સેવન કરવાથી શરીરમાં સ્નાયુઓનું યોગ્ય વિકાસ થાય છે. મિત્રો શરીરમાં વાત પિત્ત અને કફ માટે રાજગરાનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. રક્તકણોનું શરીરમાં યોગ્ય સંચાર કરે છે.

મિત્રો રાજગરાનું સેવન કરવાથી વાળ ખરતા બંધ થાય છે અને સુંદર અને ચમકદાર બનાવે છે. મિત્રો રાજગરામાં રહેલો સિસ્ટમ નામનો પદાર્થ વાળની મજબૂતી આપે છે.

મિત્રો રાજકારણમાં વિટામીન એ અને કેરેટનો ઇટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જે આપણા શરીરમાં થતી અનેક પ્રકારની એલર્જી થી બચાવે છે. મિત્રો વ્રત ઉપવાસમાં રાજગરાનું સેવન કરતા હોઈએ છીએ. તેની અનેક અવનવી વાનગીઓ બનાવીને તેનું સેવન કરતાં હોઈએ છીએ.

મિત્રો રાજગરાની ધાણીમાંથી ખીર બનાવી શકાય છે તેનો શીરો પણ બનાવી શકાય છે રાજગરાનો લોટમાંથી થેપલા તેના ભજીયા પણ બનાવી શકાય છે. નિયમિત રૂપે સેવન કરવાથી આપણા શરીરને અનેક ફાયદા મળે છે.

મિત્રો રાજગરામાં અને રાજગરાના પાનમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે જેથી પાનાનો ઉપયોગ પણ અનેક રીતે કરી શકાય છે. મિત્રો રાજગરો ખાવાથી શરીરમાં ગ્લુકોઝ અને કાર્બોહાઈડ્રેટ નું સ્તર વધી જાય છે.

મિત્રો રાજગરાનો લોટ તાજો ખાવો જોઈએ તેને વધારે સમય સુધી રાખવાથી તેમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે તેથી તેનું સમયસર ઉપયોગ કરીને તેનો સેવન કરવું જોઈએ.

Leave a Comment