કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોય તો એક વખત આ મુદ્રામાં અવશ્ય બેસજો, 100% થશે અસર.

મિત્રો આપણા શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. અને તેમાં પણ તમારી કિડની સ્વસ્થ રહેવી ખૂબ જ જરૂરી છે કારણ કે જો કિડનીમાં કોઈ પ્રોબ્લેમ હશે તો તમારા શરીરમાં રોગ આવતા વાર લાગશે નહીં એકદમ સ્વસ્થ રહેવું જરૂરી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો અત્યાર ના સમયમાં અનેક પ્રકારના નાના મોટા રોગ જોવા મળે છે. આયુર્વેદશાસ્ત્રમાં જણાવેલા અનેક પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરવાથી દરેક પ્રકારની શારીરિક સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.

મિત્રો આપણી કિડની પેશાબ બહાર નીકળવાથી શરીરમાં રહેલો ખરાબ કચરો પેશાબ દ્વારા બહાર નીકળે છે અને કિડની સ્વસ્થ અને તંદુરસ્ત બને છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેથી કરીને દિવસ દરમિયાન પાણીનું છે પણ વધારે થવું જોઈએ તેથી વારંવાર પેશાબ જવાથી તમારી કિડને સ્વસ્થ રહે છે અને શરીરમાં અન્ય કોઈપણ પ્રકારની બીમારી આવતી નથી.

આલેખમાં અમે તમને જે મુદ્રા જાણવા જઈ રહ્યા છીએ તેને દરરોજ 10 મિનિટ સુધી કરવાથી તમારા શરીરમાં રહેલી કિડની સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. મિત્રો આ મુદ્રા નું નામ છે કફ મુદ્રા એટલે કે કિડની મુદ્રા પણ કહેવાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો તમારા બંને હાથને છેલ્લી બે આંગળીઓ વાળીને તેના ઉપર અંગૂઠો વાળી દેવાનો છે અને તેવી રીતે બંને હાથ તમારા પગના ઢીંચણ ઉપર રાખીને 15 મિનિટ સુધી બેસવાનું છે.

મિત્રો આ મુદ્રા તમારી દિવસમાં એકવાર કરવાની છે અને તે 10 થી 15 મિનિટ સુધી તે મુદ્રામાં અવશ્ય બેસવાનું છે. મિત્રો જો તમે આ મુદ્રા રોજ સવારે કરશો તો તેનાથી તમારા શરીરમાં કિડની સ્વસ્થ રહે છે અને શરીરમાં નો ખરાબ કચરો બહાર નીકળી જશે.

મિત્રો જોશ કિડની સ્વસ્થ હશે તો તમારા શરીરમાં કોઈપણ પ્રકારના રોગ આવશે નહીં અને કોઈ પણ પ્રકારની બીમારી આવશે નહીં.

મિત્રો કિડની બરાબર સાફ ન થાય તો શરીરમાં અનેક પ્રકારના રોગો આવવા લાગે છે તેને દૂર કરવા માટે તમારે રોજ સવારે આ મુદ્રા અવશ્ય કરવી જોઈએ તમારા શરીરમાં કિડનીમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થશે તો કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારી માંથી છુટકારો મેળવી શકાય છે.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવેલા આ પ્રકારના નાના-મોટા ઘરગથ્થુ ઉપચાર કરવાથી કિડની ને લગતા દરેક પ્રકારના રોગ દૂર થાય છે.

Leave a Comment