મિત્રો રોજ સવારે આપણે બાથરૂમમાં સ્નાન કરતા હોઈએ છીએ પરંતુ અમુક એવી વસ્તુ છે જેને બાથરૂમમાં ન રાખવી જોઈએ અત્યારના યુવાન પેઢીના લોકોને સ્નાન કરતાં કરતાં સંગીત સાંભળવાની ટેવ હોય છે.
મિત્રો બાથરૂમમાં એવી બે વસ્તુ છે જેને ન રાખવી જોઈએ પહેલી તો બાથ રૂમાલ ન રાખવો જોઈએ. આધુનિક સમયમાં મોટાભાગના વ્યક્તિઓ અનેક પ્રકારની નવી નવી ડિઝાઈનના બાથરૂમ બનાવતા હોય છે.
અત્યારના સમયમાં દરેક વ્યક્તિના ઘરમાં બાથરૂમમાં ટુવાલ રાખવાની જગ્યા અવશ્ય રાખતા હોય છે જેમાં ઘરના દરેક સભ્યોના ટુવાલ રાખી દેતા હોય છે પરંતુ બાથરૂમ એ ભેજ વાળી જગ્યા હોય છે અને તેમાં પણ આપણે ટુવાલ રાખે તો ટુવાલ પણ સામાન્ય રીતે ભેજવાળા થતા હોય છે અને તેનો ઉપયોગ કરવાથી આપણને ચામડીના રોગોમાં વધારો થાય છે.
મિત્રો જો તમને કોઈપણ પ્રકારની ચામડીના રોગની સમસ્યા ન હોય તો આવી રીતે બાથરૂમમાં ટુવાલ રાખવાથી તે સમસ્યા થઈ શકે છે.
પરંતુ મિત્રો ટુવાલ બાથરૂમમાં સુકવવો ન જોઈએ તેને બહાર તડકે સુકવવો જોઈએ. મિત્રો ટુવાલને બીજી અન્ય કોઈપણ જગ્યાએ તમે રાખી શકો છો પરંતુ તેને બાથરૂમમાં સુકવવો પણ ન જોઈએ અથવા તો રાખવો પણ ન જોઈએ.
મિત્રો બીજી વસ્તુ કે અત્યારના દરેક યુવાનોને સ્નાન કરતા કરતા સંગીત સાંભળવાની ટેવ હોય છે જેથી તેઓ ઇલેક્ટ્રીક વસ્તુ બાથરૂમમાં રાખતા હોય છે અને સ્નાન કરતી વખતે તેને સાંભળતા હોય છે.
મોટાભાગના વ્યક્તિઓ સ્નાન કરતી વખતે ઇલેક્ટ્રોનિક ગેજેટ પોતાની પાસે રાખતા હોય છે પરંતુ આ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ સ્નાન કરતી વખતે તેમાં શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ રહેતી હોય છે જેના કારણે ભયંકર નુકસાન થઈ શકે છે.
મિત્રો બાથરૂમ ભેજવાળી જગ્યા છે જેથી આ પ્રકારના કોઈપણ ઈલેક્ટ્રિક વસ્તુ બાથરૂમમાં ન રાખવા જોઈએ જેથી શોર્ટ સર્કિટ ન થાય. ઇલેક્ટ્રિક વસ્તુ બાથરૂમમાં હશે તો તેના કારણે કરંટ લાગવાની શક્યતા રહે છે.
મિત્રો શહેરોમાં રહેતા લોકોની સમયનો અભાવ હોય છે જેથી તે લોકો મળ ત્યાગ કરતી વખતે છાપુ વાંચવાની ટેવ હોય છે પરંતુ આ તેવો ન રાખવી જોઈએ.
મિત્રો જે જગ્યા આપણે સ્નાન કરવાની છે તેમાં સ્નાન કરીને બહાર આવી જવાનું છે અને જે જગ્યા આપણે મળ ત્યાગ કરવાની છે તેમાં તે કાર્ય પૂર્ણ કરીને પણ બહાર આવી જવાનું છે તે કાર્ય કરતી વખતે ના તો સંગીત સાંભળવાનું છે છાપુ વાંચવાનું છે.