દૈનિક આહારમાં આ ૬ શાક લેવાનું રાખો, આજીવન નહીં થાય વાયરલ બીમારીઓ.
મિત્રો શરીરને વાયરલ રોગોથી બચાવવું હોય તો જરૂરી છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. જો રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે તો શરીર બેક્ટેરિયા સામે લડી શકે છે અને વાયરલ રોગોથી બચી શકાય છે. જો તમારી કારક શક્તિ નબળી હોય તો તમે સરળતાથી કોઈપણ રોગની પકડમાં આવી શકો છો. શરીર નિરોગી રહે તે માટે જરૂરી … Read more