મિત્રો ગૃહિણીઓને રસોડામાં કામ કરતા કરતા ચાકુ વાગી જવું નાના બાળકોને રમતા પડી જાય તો પગ છોલાઈ જવું તેના કારણે લોહી નીકળવા લાગે છે પરંતુ આવી નાની નાની સમસ્યામાં ડોક્ટર પાસે જવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને આ લેખમાં આયુર્વેદિક ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છે જેને કરવાથી તમારી આવી નાની નાની સમસ્યામાં ડોક્ટર પાસે જવાનું રહેશે નહીં.
મિત્રો આજે અમે તમને જે આયુર્વેદિક ઉપચારો જણાવવા જઈ રહ્યા છે તેને કરવાથી તમારા શરીર ઉપર વાગ્યાનો અથવા તો કપાઈ જવાનું નિશાન પણ નહીં રહે.
મિત્રો નાના બાળકોને રમતા રમતા પડી જાય અને પગ ઉપર વાગે છે ત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં લોહી નીકળવા લાગે છે આ પડેલા ઘા ને દૂર કરવા અને લોહીને બંધ કરવા માટે આજે અમે તમને ઉપાય જણાવવા જઈ રહ્યા છે.
મિત્રો જે જગ્યાએ નાના બાળકો ગૃહિણીઓ અથવા તો કોઈ પણ વ્યક્તિને ઘા પડે હોય અને લોહી નીકળતું હોય તો તે જગ્યાએ તરત જ હળદર લગાવી દેવી જોઈએ કારણ કે હળદર લગાવવાથી લોહી તરત જ બંધ થઈ જાય છે અને હળદરમાં એન્ટી બેકટેરિયલ ગુનો રહેલો છે જે તમારા શરીરમાં પડેલા ઘા ને દૂર કરી દે છે.
મિત્રો બીજો ઉપચાર એ છે કે તમારી જો આવી કોઈ પણ પ્રકારની સમસ્યા થઈ હોય ત્યારે તમારે આયુર્વેદિક ક્રીમ તૈયાર કરવાની છે જેમાં તમારે હળદર અને શુદ્ધ દેશી ગાયનું ઘી લેવાનું છે.
અને આ બે વસ્તુને સારી રીતે મિક્સ કરીને તેની એક ક્રીમ બનાવી લેવાની છે અને આ ક્રીમને તમારા શરીર ઉપર ચાકુ વાગવાના અથવા તો કોઈપણ રીતે શરીર પર ઘા પડ્યા હોય તે જગ્યાએ તેને લગાવી દેવાની છે.
મિત્રો આ ક્રીમ લગાવવાથી તમારા શરીર પર રહેલા ડાઘ દૂર થવા લાગશે. મિત્રો આ બે ઉપચાર કરવાથી તમને શરીર ઉપર કોઈપણ જગ્યાએ ઘા પડ્યો હશે અથવા તો લોહી નીકળતું હશે તો આ બે ઉપચાર કરવાથી તે સમસ્યામાંથી છુટકારો મળશે પરંતુ અંદરની ચામડીમાં રૂઝ લાવવા માટે તમારે સવારે એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર નાખીને તેનું સેવન કરવાનું છે.
મિત્રો ગરમ હળદર વાળું દૂધ પીવાથી તે તમારે પેટમાં જશે અને તમને અંદરથી સારું થવા લાગશે. મિત્રો હળદર આપના રસોડામાં આસાનીથી મળી જાય છે અને તેનું સેવન કરવાથી આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે મિત્રો હળદર વાળું દૂધ પીવાથી પણ શરીરના ઘા સારા થાય છે અને શરીરમાં રહેલા કફને પણ દૂર કરે છે.
મિત્રો જો તમને આ કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો ત્યારે તરત જ આ ત્રણ પ્રકારના ઉપાય અવશ્ય કરવા જેથી તમારી ડોક્ટર પાસે જવાની જરૂર રહે નહીં.
મિત્રો હળદર એ આપણા શરીરમાં અનેક પ્રકારના ફાયદા કરે છે જેથી હળદર આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આઠ ત્રણ પ્રયોગ કરવાથી પણ તમારા શરીરમાં નાના-મોટા ઘા નિશાન દૂર થશે અને તમારો શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.
મિત્રો જો તમને આ પ્રકારની કોઈ પણ નાની સમસ્યા હોય તો તમારી દવા અથવા તો ઇન્જેક્શન લેવાની જરૂર નથી તમે તેને આ ઉપાય કરીને ઘરે જ તેને મટાડી શકો છો. મિત્રો આ ઉપાય નાના મોટા દરેક વ્યક્તિઓ કરી શકે છે.