ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલા કરો આ કામ, આવી જશે ઘસઘસાટ ઊંઘ.

મિત્રો ઘણા લોકોને અનિંદ્રાની સમસ્યા રહેતી હોય છે દિવસ દરમિયાન સખત મહેનત કરવા છતાં પણ રાતના સમયે સારી રીતે ઊંઘ આવતી નથી. મિત્રો જે લોકોને મનમાં વધારે પ્રમાણમાં ચિંતા હોય તેવા લોકોને ઊંઘ આવતી નથી અને જે લોકો મોડે સુધી જાગતા હોય ત્યાર પછી પણ તેમને ઊંઘ આવતી નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આ સમસ્યા 30 વર્ષ પછીના ઉંમરના વ્યક્તિઓની હોય છે જેમના માટે આજે મેં તમને આ લેખમાં તેનો સચોટ ઉપાય જણાવવા જઈ રહ્યા છે જેને કરવાથી તમને અનિદ્રની સમસ્યા દૂર થઈ જશે. મિત્રો કોઈ પણ પ્રકારની દવા વગર અનિંદ્રા ની સમસ્યા દૂર કરી શકાય છે.

મિત્રો શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તેના કારણે રાતના સમયે ઊંઘ ન આવતી હોય તે અલગ બાબત છે પરંતુ જો તમે માનસિક ચિંતા ટેન્શન ના લીધે જો રાત્રે ઊંઘ ન આવતી હોય તેના માટે આજે અમે તમને સચોટ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આપણા પગના તળિયા માં 100 જેટલા એક્યુપ્રેશર આવેલા છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો અનિંદ્રાના કારણે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે જેથી બને તેટલું જલ્દીથી દૂર કરવી જોઈએ કે જેથી શરીરમાં થનારી અનેક પ્રકારની બીમારીઓ દૂર રહે.

મિત્રો જો તમને રાતના સમય અનિંદ્રા ની સમસ્યા રહેતી હોય તો તેવા સમય તમારી પગ ના કરીએ શુદ્ધ ઘી લગાવીને માલિશ કરવાની છે. મિત્રો આ શુદ્ધ ઘીથી માલિશ કરવાથી આંખોની રોશની વધે છે અને પેટને લગતી દરેક સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો પગના તળિયે વચ્ચેના ભાગમાં જે અંદરની તરફ ભાગ રહે છે તે જગ્યા ઉપર માલિશ કરવાથી કહેવાય છે કે તે જગ્યા ઉપર વધારે પ્રમાણમાં એક્યુપ્રેશર પોઇન્ટ આવેલા છે જેથી તે જગ્યા ઉપર માલિશ કરવાથી ઊંઘ જલ્દીથી આભાર લાગે છે અને સાથે સાથે આંખોની રોશની વધે છે અને પેટની સમસ્યાઓ દૂર થવા લાગે છે.

મિત્રો તમારે પગના તળિયે માલિશ કરતા પહેલા તેને પાંચ મિનિટ સુધી ઠંડા પાણીમાં રાખવાના છે અને ત્યાર પછી તેને કપડાથી સાફ કરીને પગના કરી શુદ્ધ ઘી લગાવીને માલિશ કરવાની છે. મિત્રો આ ઉપચાર તમે દરરોજ કરી શકો છો.

મિત્રો તમે જોશો કે બે થી ત્રણ દિવસમાં તમને આ અનિદ્રાની સમસ્યામાંથી છુટકારો મળતો જણાય છે. એટલે કે તમને પગના તળિયે માલિશ કરવાથી થોડા જ દિવસોમાં ઊંઘ આવવાની શરૂ થઈ જશે.

મિત્રો બીજો ઉપાય છે કે પગના તળિયે રાત્રે સૂતી વખતે નારિયેળ તેલની માલિશ કરવાથી પણ તેમાં અનિદ્ર ની સમસ્યા માંથી રાહત મળે છે. અને સાથે સાથે શરીરમાં બ્લડ સુગર કંટ્રોલમાં રાખે છે એટલે કે ડાયાબિટીસ વાળા વ્યક્તિ હોય આ માલિશ કરવાથી ડાયાબિટીસમાં પણ રાહત મળે છે.

મિત્રો પગના તળિયે નાળિયેર તેલની માલીશ કરવાથી આંખોની રોશની બધી છે માથું દુખતું દૂર થાય છે અને પેટને લગતી અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ પણ દૂર થાય છે.

Leave a Comment