મિત્રો અત્યારના સમયમાં રોજિંદા જીવનમાં અવ્યવસ્થિત ભોજન લેવાથી બજારમાં મળતા અનેક પ્રકારના ભોજન ખાવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ જોવા મળે છે અને જો સામાન્ય રીતે શરીરમાં હિમોગ્લોબીન ઓછુ હોય તો શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે.
મિત્રો હિમોગ્લોબીન વધારવા માટે આપણે અનેક પ્રકારની ડોક્ટરની સલાહ મુજબ દવાઓ લેતા હોઈએ છીએ પરંતુ આજે અમે તમને ઘરે બેઠા હિમોગ્લોબીન વધારવાનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.
મિત્રો ઘરે બેઠા હિમોગ્લોબીન અનેક પ્રકારે વધારી શકાય છે પરંતુ બજારમાં મળતા એવા શાકભાજી છે જેનું સેવન કરવામાં આવી તો શરીરમાં હિમોગ્લોબિન ની ઉણપ રહેતી નથી.
મિત્રો એવી બે પ્રકારની શાકભાજી છે જેને મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી શરીરમાં હિમોગ્લોબ ની ઉણપ દૂર કરી શકાય છે.
મિત્રો જો શરીરમાં લોહીની ઉણપ થાય ત્યારે લોહીમાં રક્તકણો ઓછા થવા લાગે છે અને જો રક્તકણો ઓછા થાય તો શરીરમાં થાક નો અનુભવ થાય છે, થોડા સમયમાં ચક્કર આવવા લાગે છે, માથાનો દુખાવો, મન બેચેન રહે મિત્રો અત્યારના સમયમાં દરેક મહિલા અને પુરુષની વાર ખરવાની સમસ્યા રહે છે મિત્રો જો શરીરમાં હિમોગ્લોબીન ની ઉણપ હોય તો પણ આ સમસ્યા થઈ શકે છે.
મિત્રો આપણને અનેક રીતે હિમોગ્લોબીન વધારવાના ઉપચારો મળી રહે છે જેમકે દાડમનું સેવન કરવાથી પણ હિમોગ્લોબિન વધારી શકાય છે કીવીનો સેવન કરવાથી પણ હિમોગ્લોબિનમાં વધારો કરી શકાય છે.
અનેક પ્રકારના ફ્રુટ છે જેનું સેવન કરવાથી પણ શરીરમાં વધી શકે છે. પરંતુ આજે અમે તમને એવી બે શાકભાજી ના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરવાથી તમારા શરીરમાં હિમોગ્લોબીન ની ઉણપ દૂર થશે.
મિત્રો આપણને બજારમાં અનેક પ્રકારના કાચા શાકભાજી મળી રહે છે જેમાં બે શાકભાજી લેવાના છે પહેલું છે ગાજર અને બીજું છે બીટ મિત્રો આ બંને શાકભાજી તમારે લેવાની છે. મિત્રો તમારી 50 ગ્રામ જેટલું બીટ લેવાનું છે અને 200 ગ્રામ જેટલું ગાજર લેવાના છે.
આ બંનેના નાના નાના ટુકડા કરીને તેને મિક્સરમાં સારી રીતે તેની પેસ્ટ બનાવી લેવાની છે. મિત્રો આ પેસ્ટમાં થોડું પાણી નાખીને તેને ઢીલી કરવાનું છે અને ત્યારબાદ તેમાંથી બધું જ રસ કાઢી લેવાનો છે અને તેમાં થોડું પાણી ઉમેરીને આ જ્યુસનું સેવન તમારે સવારે ખાલી પેટે કરવાનું છે.
મિત્રો હિમોગ્લોબીન વધારે પ્રમાણમાં ઓછું હોય તો આ રસ્તો સવારે અને સાંજે દિવસમાં બે વાર તમે તેનું સેવન કરી શકો છો મિત્રો આ ઉપચાર તમારે 15 દિવસ સુધી કરવાનો છે અને ત્યાર પછી તમારે ડોક્ટર પાસે જઈને તેનું ચેકઅપ કરાવવાનું છે.
મિત્રો આ જ્યુસનું સેવન કરવાથી તમારા શરીરને ઝડપથી હિમોગ્લોબિનમાં વધારો થવા લાગશે. મિત્રો શરીરમાં હિમોગ્લોબિન ની ઉણપ થવા લાગે ત્યારે શરીરમાંથી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે અને અનેક પ્રકારની નાની મોટી બીમારીઓ થવા લાગે છે.