કાને ઓછું સંભળાતું હોય અથવા તો બહેરાપણુ હોય તો એક વખત કરી લો આ મુદ્રા.

મિત્રો જે લોકોને બહેરા પણાની સમસ્યા હોય કે જે લોકો સાંભળી ન શકતા હોય નજીકથી કે દૂરથી પણ સારી રીતે સાંભળી શકતા ન હોય જે લોકોને કાનમાં મશીન લગાવવાથી જ તેઓ બીજાની વાત સાંભળી શકે છે એવા લોકો માટે આજે અમે તમને આલેખમાં એવી બે મુદ્રાઓ વિશે વાત કરવાના છીએ જેથી તમારું બહેરાપણું દૂર થઈ જશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો જો તમે આ મુદ્દાઓ કરશો તો તમારા બહેડાપણાની સમસ્યા દૂર થશે અને તમે સારી રીતે સાંભળી શકશો જો તમે નજીકનું અથવા તો દૂરનું પણ સાંભળવામાં તકલીફ થતી હોય તો આ બે મુદ્રાઓ અવશ્ય કરવી જોઈએ જેને કરવાથી તમારી આ સમસ્યા હંમેશા માટે દૂર થશે.

મિત્રો આ મુદ્રા તમારી દિવસમાં બે વાર કરવાની છે આ મુદ્રા કરવાથી 30 દિવસમાં તમને બહેરાપણાની સમસ્યા દૂર થવા લાગશે. જે લોકોને શિયાળાની ઋતુમાં શરદી ના કારણે નાક બંધ થઈ જાય છે તે સમસ્યા પણ આ મુદ્રા કરવાથી દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આ મુદ્રા કરવા માટે તમારે બે હાથની હથેળીઓ ભેગી કરવાની છે અને તેની આંગળીઓ ક્રોસમાં રાખવાની છે ત્યાર પછી ડાબા હાથનો અંગૂઠો બહાર રાખીને બંને હાથને છાતી તરફ ખેંચીને રાખવાના છે મિત્રો આ મુદ્રા દસ મિનિટ સુધી કરવાની છે અને તે દિવસમાં બે વાર કરવાની છે.

મિત્રો ત્યાર પછી જમણા હાથનો અંગૂઠો બહાર રાખીને તે જ સ્થિતિમાં શાંતિ તરફ રાખવાનો છે અને ત્યાર પછી દસ મિનિટ સુધી આ મુદ્રા કરવાની છે. મિત્રો આ મુદ્રા ને લિંગ મુદ્રા કહેવાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આ મુદ્રા 20 20 મિનિટ સુધી કરવાની છે એટલે કુલ 40 મિનિટ સુધી તમારે આ મુદ્રા દિવસમાં બે વાર કરવી જોઈએ જેથી તમારા બહેરા પણાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જાય. મિત્રો આ મુદ્રા તમે દિવસમાં તમને જ્યારે પણ સમય મળે ત્યારે તેને કરી શકો છો.

મિત્રો જે લોકોને શિયાળામાં નાક અને કાન બંધ થઈ જવાની સમસ્યા રહે છે એવા લોકોને પણ આ સમસ્યા માંથી રાહત મળશે. આયુર્વેદ શાસ્ત્રમાં અનેક પ્રકારના નાના-મોટા ચમત્કારી પ્રોપાયો બતાવવામાં આવ્યા છે.

જેને યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરવામાં આવે તો અનેક પ્રકારની નાની મોટી શારીરિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે આયુર્વેદ ક્ષેત્રમાં જણાવ્યા અનુસાર આ મુદ્રા નિયમિત રીતે કરવાથી કાનને લગતી દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે.

Leave a Comment