40 વર્ષની ઉંમરે પણ 25 જેવા દેખાવું હોય તો રોજ સવારે ભુલ્યા વિના કરી લેવા આ 3 કામ, ગેરંટી સાથે અવશ્ય દેખાવા મળશે ફરક.
દોસ્તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ જાહેર કરી ચુક્યું છે કે વધતી ઉંમરની અસરને ઘટાડવી એ આપણા હાથમાં છે. એટલે કે મોટાભાગના એવા પરીબળો છે જેને તમે નિયંત્રણમાં કરી શકો છો અને ચહેરા તેમજ શરીર પર દેખાતી વધતી ઉંમરની અસરને ઘટાડી શકો છો. જો આ પરિબળોને તમે નિયંત્રણમાં રાખો તો તમે પણ 40 વર્ષ પછી પણ … Read more