એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી આ પાવડર ઉમેરીને પી લ્યો, 70 વર્ષ સુધી હેરાન નહી કરે સાંધાના દુઃખાવા.

દોસ્તો આજના લેખમાં અમે તમને એક એવા પાવડર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનાથી મોટાભાગના લોકો અજાણ છે. વળી આર્યુવેદની દૃષ્ટિએ તેમાં કેલ્શિયમ, વિટામિન સી, ફાઈબર, વિટામિન એ તથા પુષ્કળ પ્રમાણમાં આયર્ન મળી આવે છે. તેમાં ઘણા પ્રકારના એંટી ઓક્સીડેંટ પણ મળી આવતા હોય છે જે આપણા આરોગ્યની કાળજી લેવા માટે કામ કરે છે. વળી તમે આ પાવડરને ઘરે આસાનીથી બનાવી પણ શકો છો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હવે તમે વિચારતા હશો કે આ પાવડર કેવી રીતે બનાવી શકાય છે? તો તમને જણાવી દઈએ કે આ માટે તમારે સૌથી પહેલા એક કિલો આદુ લાવવાનું રહેશે. ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી તડકામાં સૂકવી દેવાનું રહેશે.

જ્યારે આદુ સંપૂર્ણ રીતે સૂકાઈ જાય ત્યારે તેને વાટીને ક્રશ કરીને પાવડર બનાવી લો. હવે તમારો આ પાવડર તૈયાર થઈ જશે. ત્યાર બાદ તમારે આ પાવડરને યોગ્ય રીતે કાચની બરણીમાં ભરી લેવો જોઈએ, જેથી કરીને તે બગડે નહિ અને તેમાં હવા લાગી જાય નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમને જણાવી દઈએ કે આયુર્વેદની દ્રષ્ટિએ આ પાવડરનો ઉપયોગ કરવો સૌથી સારામાં સારો માનવામાં આવે છે અને તેનાથી આપણા શરીરની કફ, વાત અને પિત્ત સંબંધિત સમસ્યાઓ કાયમી ધોરણે દૂર કરી શકાય છે. તો ચાલો આપણે આ પાવડરના સેવનથી થતાં ફાયદાઓ વિશે માહિતી મેળવીએ.

તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકો જ્યારે બહારથી ફરીને ઘરે આવતા હોય છે ત્યારે તેમને સતત માથાના દુખાવાની સમસ્યા થતી હોય છે. આવામાં તેઓ આ પાઉડરનો દૂધમાં ઉપયોગ કરી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ માટે તમારે એક સમસ્યા પાવડર લઈને તેમાં બેથી ત્રણ ચમચી પાણી મિક્સ કરી લેવાનું રહેશે અને તેને થોડું ગરમ કરીને કપાળ ઉપર માલિશ પર લગાવી દેવું જોઈએ. આ ઉપાય કરવાથી તમને સંપૂર્ણ દુખાવામાં આરામ મળી શકે છે.

જો તમને સાંધાના દુખાવા અથવા પગના દુખાવાની સમસ્યા થઈ રહી હોય તો તમારે આ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સૌથી પહેલા બે ચમચી સૂંઠનો પાઉડર લઈને તેમાં 3 થી 4 ચમચી સરસવનું તેલ ઉમેરીને તેને ગરમ કરી લેવું જોઈએ.

ત્યારબાદ તેની પેસ્ટ તૈયાર કરવી જોઈએ. હવે તમારે આ પેસ્ટને જ્યાં સાંધાનો દુખાવો થઈ રહ્યો હોય ત્યાં લગાવી દેવી જોઈએ. આ ઉપાય કરવાથી તમને સાંધાના દુખાવામાં તરત જ આરામ મળી જશે.

જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી બની ગઈ છે. અને તમે વારંવાર તેના સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છો. તો તમારે સૌથી પહેલા એ જાણવું જોઈએ કે આદુમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી તત્વો મળી આવે છે, જે શરદી-ખાંસી જેવી બીમારીઓથી રક્ષણ આપે છે અને તમે પણ તેનો ઉપયોગ કરીને કાયમી ધોરણે પોતાની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવી શકો છો.

જો તમારું વજન અચાનક વધી ગયું છે અને તમે તેને ઓછું કરવા માંગો છો તો પણ તમે આ પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે આ પાવડરને દરરોજ સવાર અને સાંજે ગરમ પાણીમાં ઉમેરી મિક્ષ કરીને પીવાનું રહેશે, જેનાથી તમારી પેટની ચરબી પાણીની જેમ ઓછી થવા લાગશે અને વજન પણ ઓછું થઈ જશે.

જો તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે કબજિયાત અને અપચાની નો સામનો કરવો પડતો હોય તો પણ તમે આ પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ પાવડરને દૂધ સાથે મિક્ષ કરીને પીવાથી જૂનામાં જૂની કબજિયાત કાયમી ધોરણે દૂર થઈ જાય છે. આ સાથે તમારી પાચન ક્રિયામાં સુધારો થાય જેનાથી તમે આસાનીથી કોઈપણ વસ્તુ નું પાચન કરી શકો છો.

જ્યારે તમે દૂધ સાથે અથવા ગરમ પાણી સાથે આ પાવડરનું સેવન કરો છો ત્યારે આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપને કાયમી ધોરણે દૂર થઈ જાય છે અને હાડકા સાથે જોડાયેલી સમસ્યાઓ પણ મુક્તિ મળી શકે છે.

Leave a Comment