રાત્રે જમ્યા પછી કરી લો આ 5 મિનિટનું કામ, પછી ક્યારેય નહીં જવું પડે ડોક્ટર પાસે, કબજિયાત, મોટાપો રોગો ઘરબેઠા ભાગશે દૂર.

દોસ્તો સ્ત્રી હોય કે પુરુષ દરેક પોતાની દિનચર્યામાં સતત વ્યસ્ત રહે છે. પરંતુ મહિલાઓની વાત કરીએ તો તેઓ પોતાના દિવસના કામ અને જવાબદારીઓના કારણે પોતાના માટે સમય કાઢી શકતી નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેના કારણે પુરુષોની સરખામણીમાં તેમને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા વધારે નડતરરૂપ થાય છે. મોટાભાગની સ્ત્રીઓને વધારે વજન, ચહેરા પર વધતી ઉંમરની અસર ઝડપથી દેખાવા લાગે છે.

દિવસ દરમિયાન ઘરના કામમાં વ્યસ્ત હોવાથી તેમને કસરત કે અન્ય પ્રવૃતિઓ માટે સમય ફાળવવાનો પણ સમય મળતો નથી. પરંતુ દિવસભર સતત વ્યસ્ત રહેતા દરેક વ્યક્તિએ દિવસ પૂર્ણ થયા પહેલા અને રાત્રિ ભોજન પછી 30 મિનિટનો સમય ચાલવા માટે કાઢવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જી હાં તમને જાણીને નવાઈ લાગશે કે તમે આખો દિવસ જરા પણ સમય કસરતને આપ્યો ન હોય પરંતુ જો તમે રાત્રે જમ્યા પછી સીધા સુઈ જવાને બદલે 30 મિનિટ ચાલવાનું રાખો છો તો ગજબના ફાયદા થાય છે.

આજે તમને જણાવીએ કે રાત્રે જમ્યા પછી 30 મિનિટ સુધી વોક કરવાથી શરીરને કેટલા લાભ થાય છે. જમ્યા પછી ચાલવાથી ભોજનના સમય અને ઊંઘના સમય વચ્ચે અંતર મળે છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેનાથી વજન પણ નિયંત્રિત રહે છે. કારણ કે જમ્યા પછી તુરંત સુઈ જવાથી વજન સંબંધિત સમસ્યા થાય છે. રાત્રે જમ્યા પછી આડા પડવાને બદલે શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ. તેના માટે બેસ્ટ વિકલ્પ છે જમ્યા પછી ચાલવું

રાત્રે જમ્યા પછી ચાલવાથી ખોરાક બરાબર રીતે પચે છે. તેનાથી મેટાબોલિઝમ સુધરે છે અને ઊંઘ પણ સારી આવે છે. રાત્રે વોક કરવાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

જેમને રાત્રે ઊંઘ ન આવતી હોય તેમણે વોક કરવાનું તુરંત શરુ કરવું જોઈએ. આમ કરવાથી સારી ઊંઘ આવે છે. રાત્રે વોક કરવાથી સ્ટ્રેસથી પણ છૂટકારો મળે છે અને શરીર સાથે મન પણ હળવું લાગે છે.

રાત્રે જમ્યા પછી જ્યારે તમે વોક કરો છો ત્યારે શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને શરીરના દરેક અંગને તાજગી મળે છે. તે વધુ સારી રીતે કામ કરે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સામાન્ય શરદી, ફ્લૂ જેવી બીમારી દૂર થાય છે.

જમ્યા પછી ચાલવાથી કબજિયાત મટે છે. આ સિવાય પેટ સંબંધિત સમસ્યાથી પણ રાહત મળે છે. વજન ઘટાડવું હોય તો જમ્યા પછી નિયમિત ચાલવાનું રાખો. તેનાથી કેલેરી બર્ન થાય છે અને શરીરનો શેપ પણ સુધરે છે. તેનાથી વજન પણ ઝડપથી ઘટે છે.

જમ્યા પછી ચાલવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને મૂડ પણ સારો રહે છે. રાત્રે ચાલવાથી હતાશામાંથી બહાર નીકળવામાં મદદ મળે છે.

રાત્રે જમ્યા પછી ચાલવાથી પાચનક્રિયા ઝડપી થાય છે અને સુતા પહેલા ભોજન સારી રીતે પચી જવાના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે.

રાત્રે ચાલવાથી ગાઢ ઊંઘ આવે છે અને સવારે ફ્રેશ થઈ જાગો છો. સૂતા પહેલા ચાલવાના કારણે માઈન્ડ ફ્રેશ થઈ જાય છે.

રાત્રે જમ્યા પછી ચાલવાથી શરીરમાં સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. જેના કારણે હાઈપરગ્લેસેમિયાનું જોખમ ઘટે છે.

જો તમે જમ્યા પછી તુરંત સુઈ જાવ છો તો તમારું વજન વધે છે. તેના બદલે જો ચાલવાનું રાખો તો શરીરની વધારાની કેલેરી બર્ન થાય છે. જેના કારણે વજન પણ નિયંત્રણમાં રહે છે.

Leave a Comment