શરીરને લોખંડ જેવું મજબૂત કરવું હોય તો રોટલીનો લોટ દળાવવો ત્યારે મિક્સ કરી દેવી આ વસ્તુ.
આજના સમયમાં દરેક નું જીવન દોડધામ ભરેલું અને સ્ટ્રેસથી ભરપૂર છે. આ સ્ટ્રેસ અને દોડધામના કારણે લોકો પોતાના આહાર ઉપર ધ્યાન આપી શકતા નથી. એટલા જ માટે નાની ઉંમરમાં લોકોને શારીરિક નબળાઈ નો સામનો કરવો પડે છે. લોકો પૈસા કમાવા પાછળ આંધળી દોટ મૂકે છે પરંતુ સાથે પોતાના સ્વાસ્થ્યને લઈને બેદરકાર પણ થઈ જાય છે. … Read more