આ વસ્તુને દૂધમાં પલાળીને લેશો તો નહીં ખાવી પડે લોહી પાતળુ કરવાની દવા, ડાયાબીટીસ, દુખાવા સહિતની તકલીફો પણ કરે છે દુર.
દોસ્તો આજના સમયમાં લોકોને નાની ઉંમરમાં જ શરીર માં એક કરતાં વધારે રોગ આવી જાય છે. કમરનો દુખાવો, લોહી જાડું થવું, ડાયાબીટીસ, હાર્ટ પ્રોબ્લેમ વગેરે. આ સમસ્યાઓમાં દવા ખાવાને બદલે તમે ઘરગથ્થુ ઉપચાર કરીને લાભ મેળવી શકો છો. કેટલાક દેશી ઈલાજ એવા હોય છે જેને કરવાથી લાભ થાય છે. એક નહીં શરીરની અનેક બીમારીઓને દુર … Read more