સાંધાના દુઃખાવા થી ઓપરેશન વગર મળી જશે આરામ, જો ખાઈ લીધી આ ઔષધિય વસ્તુ.
દોસ્તો લેમન ગ્રાસ એક ઔષધીય છોડ છે અને તેની સુંગંધ લીંબુ જેવી હોય છે. આ સાથે લેમન ગ્રાસના સેવનથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. કારણ કે લેમન ગ્રાસ પોષક તત્વોનો ભંડાર છે. લેમન ગ્રાસનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે લેમનગ્રાસમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી-સેપ્ટિક અને વિટામિન સી જેવા તત્વો … Read more