હોટલનું ખાઈ આ મહિલાએ સડસડાટ ઘટાડી દીધું 49 કિલો વજન, જાણો સિક્રેટ ટિપ્સ.

નેહા ગુપ્તા એ પોતાના વધેલા વજનથી ખૂબ પરેશાન હતી તેણે વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્ન કર્યા. તેણે ફેડ ડાયટથી લઈને વર્કઆઉટ બધુ જ ફોલો કર્યું પણ તેનાથી કશો જ ફરક પડતો નહીં. વજન ઘટાડવું એ તેને એક સપના સમાન લાગે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પ્રેગ્નેન્સી દરમિયાન તેનું વજન વધારે વધી ગયું જેના લીધે તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. પણ તેણે વજન ઘટાડવા માટે બનતા બધા પ્રયત્ન કર્યા. હવે તે બિલકુલ ફિટ છે અને તમને જણાવી દઈએ કે તેણે વજન પણ ઘટાડી લીધું છે.

વજન ઘટાડ્યું એ પણ કોઈ બે પાંચ કિલો નહીં પણ આખા 49 કિલો વજન ઘટાડ્યું. ચાલો તમને જણાવી દઈએ કે નેહા ગુપ્તાએ કેવીરીતે 49 કિલો વજન ઘટાડ્યું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

નેહા જણાવે છે કે વજન ઘટાડવું અને ફિટ રહેવું એ તેનું સપનું હતું. તેણે ઘણીવાર વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્ન કર્યા પણ તેમાં તેને સફળતા મળતી નથી. તેણે ચોખા ખાવાનું પણ છોડી દીધું અને કલાકો સુધી તે યોગા અને કાર્ડિયો કરે છે તો પણ કોઈ ફરક પડતો નથી.

તે આગળ જણાવે છે કે પ્રેગ્નેન્સી દરમિયાન તેમનું વજન ખૂબ વધી ગયું હતું જેના લીધે આગળ જતાં મને થાઈરૉઈડ, અનિયમિત પિરિયડ જેવી સમસ્યા થઈ ગઈ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હું મારો પોતાનો જ ફોટો જોઈને તણાવમાં રહેવા લાગતી હતી. એક દિવસ મે સોશિયલ મીડિયા પર હેલ્થી લાઈફ સ્ટાઈલને પ્રમોટ કરતાં જોયું પછી મે વજન ઘટાડવા માટે મારી મહેનત લગાવી દીધી.

નાસ્તામાં : ચા કે કોફી સાથે બ્રેડ ચીઝ સેન્ડવીચ અથવા બ્રેડ પનીર સેન્ડવીચ.
-બપોરના જમવામાં : પરાઠા અથવા ફ્રાઈડ રાઈસ અથવા પાસ્તા અથવા નુડલ્સ, ઈંડા કોઈપણ દાળ કે દલિયા, પનીર, દહી, લીલું શાક, સલાડ.
રાતના જમવામાં : ચિકન બિરિયાની, પનીર પરાઠા, લીલા શાકભાજી.

કસરત કરતાં પહેલા : બ્લેક કોફી.
કસરત પછી : વ્હે પ્રોટીન
ચીટ ડે (અઠવાડિયાનો કોઈપણ એક દિવસ) : આઇસક્રીમ, મીઠાઇ, જંકફૂડ અને બીજું જે ખાવું હોય એ.
લો-કેલેરી રેસીપી : સોયા અને પનીરનો હલવો, શુગર ફ્રી સપ્લીમેન્ટ્સ સાથે ઓટ્સ, રોસ્ટેડ સોયા ચનક્સ.

નેહા જણાવે છે કે વજન ઘટાડવા માટે અઠવાડિયામાં 6 દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરતી હતી. મને કાર્ડિયો કરવું ખૂબ પસંદ છે. એટલે અઠવાડિયામાં 2 થી 3 દિવસ 10-15 મિનિટ કાર્ડિયો કરું છું. ફક્ત આટલું જ નહીં હું અઠવાડિયામાં 7 દિવસ 10-12 હજાર કિલોમીટર નિયમિત ચાલુ છું.

કોઈપણ એક ડાયટ એ તમારું એક મહિનામાં 10 કિલો વજન ઘટાડી શકશે નહીં, વજન ઘટાડવા માટે કોઈપણ શોર્ટકટ નથી હોતું. તો કોઈપણની વાતમાં આવીને તમારે કોઈપણ વસ્તુઓ અપનાવવી જોઈએ નહીં. સૌથી પહેલા તપાસ કરો તમારા શરીર માટે શું જરૂરી છે અને શું તમારા શરીરને માફક આવી શકે છે.

Leave a Comment