આ વસ્તુનો રસ અઠવાડિયામાં બે વખત માથામાં લગાડશો એટલે માથામાં પડેલી ટાલમાં પણ ઉગી જશે વાળ.
ખરતા વાળની સમસ્યા સ્ત્રી અને પુરુષ બંને માટે ચિંતાજનક હોય છે. જો લાંબા સમય સુધી વાળ સતત ખરતા રહે તો માથામાં ધીરે ધીરે ટાલ પડવા લાગે છે. મહિલાઓ પણ જો એકસરખું માથું લાંબા સમય સુધી ઓળાવે તો સેથો હોય તે જગ્યાએ ટાલ પડવા લાગે છે. આ રીતે ઓછા થયેલા વાળ ખૂબ જ ખરાબ દેખાય છે. … Read more