ખરતા વાળની સમસ્યા સ્ત્રી અને પુરુષ બંને માટે ચિંતાજનક હોય છે. જો લાંબા સમય સુધી વાળ સતત ખરતા રહે તો માથામાં ધીરે ધીરે ટાલ પડવા લાગે છે.
મહિલાઓ પણ જો એકસરખું માથું લાંબા સમય સુધી ઓળાવે તો સેથો હોય તે જગ્યાએ ટાલ પડવા લાગે છે. આ રીતે ઓછા થયેલા વાળ ખૂબ જ ખરાબ દેખાય છે. સાથે જ ધીરે ધીરે તે જગ્યા માંથી વધુને વધુ વાળ ખરવા લાગે છે.
તેથી જ જરૂરી છે કે વાળ ખરવાની શરૂઆત થાય ત્યારથી જ તેને દૂર કરવાના ઉપાયો પણ કરી લેવા જોઈએ. આમ તો માથામાં પડેલી ટાલમાં વાળ ઉગાડે તેવા દાવા અનેક પ્રોડક્ટમાં કરવામાં આવે છે. પરંતુ આવી પ્રોડક્ટ થી વધારે ફેરફાર જોવા મળતો નથી.
જોકે આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી આ સમસ્યાને કાયમ માટે દૂર કરી શકે છે. આ વસ્તુનો ઉપયોગ કરવાથી ખરતા વાળ ની સમસ્યા કાયમ માટે દૂર થશે અને વાળ લાંબા અને મજબૂત બનશે.
આ વસ્તુનો રસ માથામાં લગાડવા પછી તમે ભૂલી જશો કે તમારા વાળ ક્યારેય ખરતા પણ હતા. ચમત્કારિક રીતે વાળ પર અસર કરતી આ વસ્તુ છે બીટ. બીટ નો ઉપયોગ આજ સુધી તમે સલાડમાં કર્યો હશે. અથવા તો તેનું જ્યુસ તરીકે ઉપયોગ કર્યો હશે. પરંતુ તેનો ઉપયોગ વાળમાં કરવાથી પણ ફાયદો થાય છે.
બીટ નો રસ અઠવાડિયામાં બે દિવસ માથામાં લગાડવાથી માથાની અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. જેમકે ખરતા વાળ, વાળ વાંકડિયા થઈ જવા, ટાલ પડવી વગેરે સમસ્યા દૂર થાય છે. તેનો રસ તમે ચહેરા ઉપર પણ લગાડી શકો છો. આ રસ ચેહરા પર લગાડવાથી કરચલીઓ દૂર થાય છે અને ત્વચા ઉપર ગ્લો આવે છે.
બીટમાં વિટામિન એ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના રસનું સેવન કરવાથી ખરતા વાળની સમસ્યા તુરંત જ દૂર થાય છે. સાથે જ તેને માથામાં લગાડવાથી વાળ પણ મજબૂત બને છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ તત્વો વાળને નબળા બનતા રોકે છે.
બીટ કુદરતી રીતે વાળના રંગને સફેદ થતો અટકાવે છે. બીટ નો રસ વાળમાં લગાડવાથી વાળ લાંબા સમય સુધી કાળા રહે છે. જેમના વારસ વધારે પ્રમાણમાં સફેદ થઈ ગયા હોય તેમણે બીટનો રસ વાળમાં લગાડવો જોઈએ તેનાથી વાળનો રંગ સફેદ થતો અટકે છે અને વાળ ઘટ્ટ થાય છે.
બીટ નો રસ કાઢીને વાળના મૂડમાં તેનાથી માલિશ કરવી અને થોડીવાર તેને વાળમાં રહેવા દેવું. આમ કરવાથી વાળ તૂટવાની સમસ્યા દૂર થાય છે અને વાળ મજબૂત પણ બને છે.
જેમને માથામાં ખોડો વધારે પ્રમાણમાં હોય અને ખંજવાળ પણ આવતી હોય તેમણે પણ બીટનો રસ વાળમાં લગાડવો જોઈએ. બીટના રસથી વાળમાં માલિશ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને વાળ મજબૂત બને છે.
થોડું દૂર કરવા માટે બીટ નો રસ કાઢી તેમાં થોડું લીંબુ ઉમેરીને તેને વાળમાં લગાડવું જોઈએ. આ સિવાય નાળિયેરના તેલમાં હોલીવુડ અને બીટ નો રસ મિક્સ કરીને તેને પણ વાળમાં લગાડી શકાય છે. તેનાથી પાતળા થયેલા વાળ ફરીથી ઘટ્ટ થાય છે.